________________
અગડદત્ત રાસ
629
દુહા સોરઠાઃ
Pસાલે મુંકે તેહ, ભણવા કુમરણે જ્યા આવિ વારે તેમ, “મત ભણાવો એહશે.” વૈરિ વિસહર મોકલાડું, ક્યા કરે વિણાસ;
એ જો રાખે સંકડા, જો “જીવ્યાણી કરે આસ. ઢાલઃ ૫, જોવણીયાણો લટકો દહાડા ચા-દેશી.
હાં રે કાંઈ ભણવા ન દીદ્ધો સુભટે કુમરણે તામ જો, વારિ રે આવે સુભટ બોલી તેણે રે લો; હાં રે કાઈ દૂર્ઘ આપિ મન પલટાવે તામ જો, મત ભણાવ્યો ભ(પ)ડ્યા! તુમ એણે રે લો. હાં રે કાઈ રમતો ફરે અગડદત્ત કુમાર જો, ધારણી રે મનમાં દુખ બહુ ઘરે રે લો; હાં રે કાઈ ભોજણ કાજે ઘેર આવે કુમાર જો, ત્યારે રે આગે ધારણી તીહાં રૂદન કરે રે લો. હાં રે દીન પ્રતે સાદ્ધ ધારણી એહવો જોગ જો, ત્યારે પુછે કુમર ધારણી પ્રતે રે લો; હાં રે વનીતા બોલે ગદગદ કંઠથી તામ જો. પુર્વનું દુખ સાભલું વનીતા પ્રતે રે લો. હાં રે ‘તુ લઘુ પુત્ર હતો નથી કાંઈ વાત જો, તાહરે રે ખાધેપીધે દીવાલડી રે લો; હાં રે તુઝ પીતાનો ધન ભોગવે છે અભંગસણ જો, ઈણે રે આપણી વાત સઘલી વનાસી લડી રે લો.
૧. જીવવાની. ૨.યોગ, સંયોગ. ૩.વિનાશી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org