________________
628
‘સુરસેણનો પુત્ર જી, ભણેવા તમ પાસે; તમે ના દેસો ચિત જી, મનણે ઉલાસે’.
દ્રર્વ આપુ વલી તેહણે જી, લાલચ બહુ કરાવે; ‘સીખવસો માં એહણે જી, દામ તે મન્ન ચલાવે.’
દામે સું સું નવિ થાઇ જી?, જગમાં દામ મોટો; ટીપું ના પાણી પાઇ જી, નાં આલે લોટો.’
દામે કરી વસ કીદ્ધો જી, સુભટે તેહણે; લાખ સોવણીયા દીધા જી, સુભટ તે વિપ્રણે.
કુયર ભણવા આવ્યો જી, વિપ્ર તે ઇમ બોલે; ‘એહણે મત પઠાવ્યો જી, એ મુરખ તોલે.’
બેસવ્યા કુયરને ના દીદ્ધો જી, છોકરે તણે મલી; ઉઠી પ્રણપ્રત્યે કીદ્ધો જી, ઘર જાઇ ફૂલી.
માતાણે વાત સુણાવી જી, કુમર કહે રોઇ; હગીગત સઘલી ૪વાણાવી જી, વિષે કહી જોઇ.
મુક્યો બીજે ઠામે જી, કુમર વલી તેહણે; આવ્યો વારવ્યા કામે જી, સુભટ તે વિપ્રણે.
આગલ વાત કહેવાઇ જી, સાંભલો ચિત્ત લાઇ; ચોથી ઢાલ એ થાઇ જી, શાંતિસૌભાગ્યે ગાઈ.
૧.દ્રવ્ય, ધન. ૨.રડતો. ૩.હકીકત. ૪.વર્ણવી કહી.
Jain Education International
For Personal & Private Use Only
શાંતસૌભાગ્યજી કૃત
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
www.jainelibrary.org