SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ 624 શાંત સૌભાગ્યજી કૃત ભેજ એક સહસ એકલો, પણ રાખે છે એમ સનેહી; તેડાવો વલી તેમણે, પારખુ જોવા તેહસનેહી. ૭ જોરાવર૦ વાત વિગત એવી કરે, ઉભો નરપતિ પાસ સનેહી; એહવે અનુચર આવિને, ઉભો કરે અરદાસ સનેહી. ૮ જોરાવર, સુરણ મંત્રી આવઓ, વાજંતે રણતુર સનેહી; મજરો કરવાણે આવીઓ, ‘હકમ ઘો કરુ હજુર’ સનેહી. ૯ જોરાવર હકમ થયો જબ રાયણો, સુરસેણ તેડ્યો તામ સનેહી; સભા સહીત પ્રણમી કરી, બેઠો આસણ ઠામ સનેહી. ૧૦ જોરાવર, આદર માણ દીધો ઘણો, બોલાવે તેણીવાર સનેહી; પાણી રાખો તમે આણુંઆ”, ચઢીઓ અહંકાર સનેહી. ૧૧ જોરાવર૦ સાહસ સુભટ ભંજે એકલો, એવો છે બલવંત સનેહી; મુઝ તોલે અવિ કો નહે', ગર્વે એહ ચઢત સનેહી. ૧૨ જોરાવર સુરસેણ સાંભલી બોલીઓ, “ફોકટ ગર્વ ધરંત સનેહી; ગર્વ ઉતારુ જો એહણો, તો ખરો તારો સામંત’ સનેહી. ૧૩ જોરાવર૦ બે સુભટ ક્રોધે પુરિઆ, કેસરી ખીજીયા તામ સનેહી; ગો-ધૃત-અમૃત સીંચીઇ, વાધે અગણી જામ સનેહી. ૧૪ જોરાવર૦ સાંભલજો તમે વારતા, આગળ જુવે કહેવાય સનેહી; શાંત કહે બીજી ઢાલમાં, આગળ શું હવે થાય? સનેહી. ૧૫ જોરાવર૦ इन्द्रध्वज ૧. પ્રતિજ્ઞા, કરાર, ૨. કુસ્તી, વંદ્વયુદ્ધ. ૩. આમંત્રણ આપો. ૪. આવે. ૫. યુદ્ધ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy