SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ દુહાઃ છત્રીસ આયુદ્ધે કરી, સોભે નૃપ પરિવાર; ગજ-તુરંગ ગહે-ગહે, નૃપતણે દરબાર. માતા મદઝરતા ઘણા, સોહે રાજ દરબાર; ચતુરંગ દક્ષ દિસે ઘણો, પાય સંખ્યાને પાર. સહસ્ર સુભટ ભંજે એકલો, ભારથસેણા તસ નામ; અગડદત કુમર તેહણે, રુપ અણોપમ કામ. ઢાલઃ ૨, હમીરીયા-દેસી. ભીમસેણ રાજા તીહાં, પાલે નીરમલ રાજ સનેહી; સુરસેણ મંત્રીસરુ, સારે અપણો કાજ સનેહી. જોરાવર એક-એકથી, દીસે મહિયલમાહે સનેહી; ઈણે અવસર એક ગામથી, સુભટ આવ્યો ત્યાહે સનેહી. અહંકારે કરી ગાજતો, છાજતો બલવંત ધીર સનેહી; માન ધરી બહુ ગર્વ ચઢ્યો, કો નથી બાવનવીર સનેહી. આવો વસંતપુર નયરમાં, ધરતો મન અભીમાણ સનેહી; રાજાને તે પ્રણમીઓ, ‘હો જો ક્રોડ કલ્યાણ’ સ્નેહી. આસિસ દેઇ આગઇ ખડો, બોલે ઇણીપરે વાણ સનેહી; ‘સહસ સુભટલું એકલો, જુદ્ધ કરુ બલવાણ' સનેહી. તેહ સુભટ કહે રાયને, ‘આવ્યો છું તેણે કામ સનેહી; સુરસેણ મંત્રીસરુ, તેડો ઇણે ઠામ સનેહી. ૧. આનંદ-કિલ્લોલ કરતા હતા. ૨. સૈન્ય, પાયદળ. ૩. અતી બળીયો, વીરપુરુષ. Jain Education International For Personal & Private Use Only ૧ ૨ ૩ ૧ ૨ જોરાવર૰ ૩ જોરાવર૦ ૪ જોરાવર૦ ૫ જોરાવર૦ ૬ જોરાવર૰ 623 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy