________________
અગડદત્ત રાસ
617
અપ સિર દુખ પરવસી સહેગો, તૃષા ભૂખ પરવસી વિપતિ કહાં ગહેંગો; કર્મઉદય સંતાપ પાપ જબ હોઈ હૈ, પરિહા તબઈ માન ગુણ જાણ ન સરણઈ કોઈ હઈ.
૪૬૮ દેવલિ હું જાગ્યો નીસી વયરાગી રે, રાખિલ જીવિત આપ કુમાર; તો હિવ સાચી જાગિસ્યો વયાગી રે, છોડિ રાજ સંતાપ' કુમર૦. ૪૬૯ તિણિ વેલા મૂનિસ્ કહે વયરાગી રે, “ઘો મુઝ સંજમભાર’ કુમર૦; મુનિ દિધિ દિક્ષા તિહાં વયરાગી રે, કુમર હુઉ અણગાર કુમર૦. ૪૭૦ પાલિ મારગ સાધુનો વયરાગી રે, તપ-જપ-સંજમ લિલ કુમર; વિનય મૂલ ચારીત ધરી વયરાગી રે, પામી સદગત લીલ કુમર૦. ૪૭૧ ધન-ધન સાધુ મહાવતિ વયરાગી રે, અગડદત્ત અણગાર કુમાર; ઝૂક્યો પણિ બૂક્યો સહિ વયરાગી રે, સોઈ પામ્યો સુખસાર કુમર૦. ૪૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org