________________
618
ઢાલ ઃ ૧૪, રાગ-ધન્યાસી, ગીતા છંદ.
ધન-ધન મુનિવર ગાઇયઇ, તારણતર[ણ] જિહાજ, ઉત્તમ સદગુરુ દાખીયો પામ્યો સદ્ગતિ રાજ; પામીયો સદગતિ સાધૂ મારગ પાલિ સૂધો જિન કહ્યો, જાગીજ્યો મન સુધી ભાવ નિરમલ ધરમ અવિચલ સરદહો; શ્રી અગડદત્ત કુમારી રીષિવર તાસુ ચરીત સૂધ્યાઇયઇ, કર જોડિ મહિમસિંહ પ્રભણે સાધુના ગુણ ગાઈયે.
શ્રી જિનવર નિજ મૂખિ કહે ધરમહ ચ્યાર પ્રકાર, દાન-શીયલ-તપ-ભાવના જે એણિ તરીયે સંસાર; સંસાર દુખ ભંડાર તરીયે શુધ કરીયે આતમા, ગતિ ચ્યાર ભ્રમણ નિવાર્યો તપતિ મરણના દુખ નવિ સમા; જિમ અગડદત્ત કુમાર ચેત્યો તજિ પ્રમાદ સૂજસ લડે, કરી ધર્મ અવીચલ સૂખ પામઇ શ્રી જિનવર નિજ મૂખિ કહે.
શ્રી ખરતરગછ રાજિયો જુગવર જિનસિંહ પાટ, અવિચલ તખત વખત વલિ સોહે મુનિવર થાટ; સોહે ભવીય મોઢે સુધ આગમ આગલા, ગુરુરાજ શ્રી જીનરાજસૂરી ગુરુ દિનપ્રતે ચઢતિ કલા; તસૢ રાજ ભવિયણ કાજી હિતકરી એ પ્રબંધસૂ જાગીજીયો, મુનિ માન પભણે સુખદાયક શ્રી ખરતર ગછ રાજિયો.
અવિચલ સૂજસ સૂહામણો આગમ અરથભંડાર, શ્રી શિવનિધાન ગુરુ ચિરંજયો વાચક પદવિ ધાર; પદવિ સૂસોભિત ભવિકજન મન કમલ બોધક દિનકરો, ચારીત્ર પાત્ર વિચિત્ર ગુણ મણિ રોહિણા ચલ સૂરતરો; તરૂ સિસ મહિમાસિંહ પભણે અંગી ઉલટિ અતિ ઘણો, લહિ સગુરુ ચરણ પ્રસાદ-અભિનવ સદા સૂજસ સૂહામણો.
Jain Education International
For Personal & Private Use Only
માન/મહિમાસિંહજી કૃત
૪૭૩
૪૭૪
૪૭૫
૪૭૬
www.jainelibrary.org