________________
616
માન/મહિમાસિંહજી કૃતા
અપજસ લોકતણો તજી વયરાગી રે, લાજ વિવેક ન કીધ કુમર૦; તે મૂઝ મારણ તકે વયરાગી રે, મૂરખ હું વિષ પિધ કુમર૦ ૪૬૦ ધિગ-ધિગ એ સંસારને વયરાગી રે, કો કેહને નહિ સંગ કુમર; અથિર પ્રેમ ધરી નારીનો વયાગી રે, જેસો ૧રંગપતંગ કુમર૦. ૪૬૧ તન-ધન-જીવન-આઉખો વાયરાગી રે, માત-પિતા વેરાગ (પરિવાર) કુમર; અથિર એ સર્વ જીવને વયરાગી રે, ‘વિઘટે વારવાર કુમર૦. ૪૬૨ તો કિણિ કારણિ મીલૂ? વયરાગી રે, માત-પિતા ઘરી જાઈ કુમર૦; કાલ ગ્રહે રાખણ મને વયરાગી રે, કરીય ધર્મ ઉપાય કુમર૦. ૪૬૩ ઇંદ્રીય પરવસિ જીવડા વયરાગી રે, સૂખ જાણે સંસાર કુમર૦;
તસ્ ફલ દુરગતિ પાઇયઈ વયરાગી રે, સમષ્ટિ જીવ ઇણીવાર કુમર૦. ૪૬૪ અડિન્થઃ
ગાફિલ રહઈ તઈ વૈર કહો કિયઓ વણત તહે. યા માણસ કેસા મૂંજઉ રાગણ તહે; જાગી લાગી હરી નાઉ કહાં લૂગુ સોઈ હઈ?, પુરીહાં ચાકિ કે મૂઠ પર્યો મેદો હોત છે. ઘડી-ઘડી બાલ પૂકારી કહતા હૈ, બહુત ગઈહઈ આઉ અલપ હી રહત હે; સોનઈ કહા જગિ જપિ પિઉં રે, પરીયા ચલિ હૈ આજ કિ કાઢિ વટાઊ જીવ રે. કાલિ ફિરત હૈ નાલિયરણી દિન લોય રે, હણે રંક અરુ રાવ ગણે નહી કોઈ રે; યા દુનીયા બાજી દવાટ કોઈ બહે, પરીખે પાણિ પહેલિ પાલિ બંઘઈ તો ખૂભ છે.
૪૬૫
४६६
४६७
૧. પત્રંગનામના ઝાડનો રંગ. ૨. નાશ પામે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org