SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 48 विणओ मूलं पुरिसत्तणस्स, मूलं सिरीए ववसाओ । धम्मो सुहाण मूलं दप्पो मूलं विणासस्स धर्मो मूलं सुखानां यो, व्यवसायः श्रियां पुनः । दर्पो मूलं विनाशानां गुणानां विनयः पुनः को चित्तेइ मऊरं, गइं च को कुणइ रायहंसाणं । को कुवलयाण गंधं, विणयं च कुलप्पसूयाणं चित्रं यथा मयूरेषु, यथा हंसेषु सद्गतिः । यथा गन्धश्च पद्मेषु, कुलेषु विनयस्तथा नियगरुय पयावपसंसणेण, लज्जंति जे महासत्ता । इयरा पुण अलिय पसंसणे वि अंगे न मायंति परं सत्स्वपि लज्ञ्जन्ते, स्वगुणेषु मनीषिणः । इतरास्तु न मान्त्यङ्गेऽलीकयाऽपि प्रशंसया Jain Education International પીઠબંધ - તુલનાત્મક સંપ્રેક્ષણ For Personal & Private Use Only ।।७४ ।। ||६८|| ।।७५।। ।।६९॥ ।।७१।। था सर्वेक्ष સામાન્યતઃ વક્તા બદલાય તેમ-તેમ કથા-ઘટકોમાં પણ થોડો-થોડો ફેરફાર આવતો હોય છે કથા-ઘટકો પર તે-તે સમયની જીવનશૈલી સમાજવ્યવસ્થા અને વક્તાની પોતાની શૈલીની પણ અસર આવતી હોય છે. ઘણીવાર કવિઓ કથાને વધુ રસિક બનાવવા સમજણપૂર્વક જ ઘટકોમાં વધારોઘટાડો કરતા હોય છે. રાસ વગેરે ગુર્જર રચનાઓ તો શીઘ્ર રચનાઓ છે. આથી એમાં શરતચૂકથી પણ કોઈ ઘટકો છૂટી ગયા હોય એવું બની શકે. આમ સમય, શૈલી, સમજણ અને શરતચૂક વગેરે કારણોસર કથા-ઘટકોમાં ફેરફારો થાય છે. એ ફેરફારો પર દ્રષ્ટિપાત કરતા પહેલા એક વાત वियारीखे. ।।७२।। www.jalnelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy