________________
શ્રી અગડદત્ત રાસમાલા
धम्मत्थदयारहिओ, गुरुविणयविवज्जिओ अलियवाई । पररमणीरमणकामो, निस्संको माणसोंडीरो
मज्जं पिएइ जूयं, रमेइ पिसियं महुं च भक्खेइ। नडपेडगवेसाविंदपरिगओ भमइ पुरमज्झे
ધર્મ-અર્થ-કરુણારસ રહિતઉ, ભુંડામાંહી જેહ વદિતઉ, વિનય ન સાચવઈ ગુરુજન કેરઉ, અલિય વયણ નઉ જે છઇડેઉ પર-રમણી રમણીય તે માનઈ, સંકા સહુઅ કરી જિનિ કાનઈ; માનઈ કરી વિ લેખવઈ કોઉ, મદ્ય પીયઈ રમઈ જૂઅઈ જોઉં. મધુ-મંસ ભક્ષણઈ નિરતઉ જેહ, નટ-પેટક-વેશ્યાસુ નેહ, નગરીમહીં ય ઉશૃંખલ ભમત, ઉનમત જે કરઈ મનમહિં મમત. તંત્તિા નિરિ-સરિ-વાળળારૂં પુર-ગોલુ-ગામ-વંવાડું | नियनयराओ दूरे, पत्तो वाणारसिं नयरिं
तावच्चिय होई सुहं, जाव न कीरइ पिओ जणो को वि। पियसंगो जेण कओ, दुक्खाण समप्पिओ अप्पा
तावदेव सुखं यावन्न कोऽपि क्रियते प्रियः । प्रिये हि विहिते सद्यो, दुःखेष्वात्मा नियोज्यते
||8||
Jain Education International
III
For Personal & Private Use Only
ઢા. ૧/૨૫
तियचच्चरमाईसु, असहाओ भमइ नयरिमज्झम्मि । चित्ते अमरिसजुत्तो, करि व्व जूहाउ परिभट्ठो
।।૧૧।।
ગિરિ-સરી-કાનન-પુર-ગોઠ-ગામ, લંઘત લંઘત પદ્ભુત સુઠામ. ઢા.૧/૩૩ (ઉત્તરાર્ધ)
જિહાં વાણારસી નગરી અછઈ, તીણી વીચી ફીરવા લાગઉ પછઈ; ત્રિકિ ચઉક્કઈ ચર્ચીરિ અસહાય, યૂથથી જ્યું છૂટઉ કરિરાય.
ઢા. ૧/૨૬
ઢા. ૧/૨૭
ઢા. ૧/૩૪
ઉત્તરા૰ની નેમિચંદ્રસૂરિજીની ટીકા અને પ્રવ્રજ્યાવિધાનકુલક આ બન્નેમાં કથાઘટકોની સામ્યતા અને પ્રાકૃત સુભાષિતોનો સુંદર સંસ્કૃત પદ્યાનુવાદ જોતા એવું લાગે છે કે પ્રદ્યુમ્નસૂરિજીએ નેમિચંદ્રસૂરિજીને નજર સમક્ષ રાખીને જ કથા-રચના કરી હશે.
સંસ્કૃતપદ્યાનુવાદના કેટલાક ઉદાહરણ.
||૧૦||
||30||
47
રાજરાા
www.jainelibrary.org