SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ 614 માન/મહિમાસિંહજી કૃતા દૂહીઃ ४४० ૪૪૩ અગડદત્ત સંભલિ ચરી, આપ વિચારે ચીતી; “એ મુઝ વિતક મુનિ કહિ, ધિગ મૂઝ નારી-પ્રીતી. એ ચોર મુઝ વયરી હંતા, બંધવ વૈર સંભારી; મૂઝ મારણ આયા થકા, વિરતા દેખી નારી. ૪૪૧ હું દેવલ જાગ્યો રયણ, ચોર સક્યા નહી મારી; એ પરંતર પાધરો, સમઝે સહું સંસાર. ૪૪૨ દ્રવ્ય જાગ્યો હુ તિહા, અમર હૃઓ તિણિ રાતી; ભાવ ધરી જો જાગીયો, તો વંછિત બહું ભાંતિ.” ઢાલઃ ૧૩, ભમરાની. [અથવા મન ભમરાની.] શ્રી મુનિવર ભાષિત સૂણિ વયરાગિ રે, સાચો વિતક આપ કુમર વયરાગી રે; ......વયરાગી રે, નારીચરીત સંતાપ કુમર૦. ૪૪૪ ગહન ગાફિલ સાયર તરયા વયરાગી રે, તોલે મેર ગિરંદ કુમર૦; કુણ વેલૂં ગણતી કરે વયરાગી રે, થંભે પવન જોગેંદ કુમર૦. સેસનાગ જિમ વસિ કરે વયરાગી રે, વરતય ના ખવાર કુમર; જલમાંહિ ચરણ મીન લહે વયરાગી રે, પંખિ ગગનિ વિચારી કુમર૦. ૪૪૬ ઇતલા બોલ લહે ગુણી વરાગી રે, બુધિ કરી ઉપચાર કુમર; પણિ નારી ચરીતાંતણો વયાગી રે, કોઈ ન જાણે પાર કુમર૦. એક આંખિ રોવે સહી વાગી રે, બીજી આંખિ હસંત કુમર૦; કપટ દ્રોહ અહનિસી કરે વયરાગી રે, મૂઠો સાચ દાંત કુમર૦. ૪૪૫ ४४७ ४४८ ૧. ચરિત્ર. ૨. યોગીન્દ્ર. ૩. દુઃખી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy