SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ વંછિત લિલ કરી ઇણ નારી, રાજકુમાર સૂપસાય જી; વિષ્ણુ અપરાધ હુઇ તરૂં વૈરણિ, દેખો નારી સૂભાય જી. આપણ ચોર કઠિન અતિ પાપી, વનવાસી ધન હીણ જી; તિણસ્સું રાગ ધર્યો ઇણ નારી, છોડી કુમરે કુલીણ જી’'. દેવલ છોડ્યો તિણીવેલા, કુમર દેખી પરીહાર જી; બંધવ દુખ વિશાર્યો તતખિણ, નિજ કરણી ફલ સાર જી. મારણ ભણી કુમરનેં આયા, તે જાણ્યા ઇણી નાર જી; નીજ પતિ વૈરી દુખ ના આણ્યો, ધિગ સંસાર અસાર જી. ૪૩૬ મુનિવર૦ એકેમના મિલી બંધવ પાંચે, ધર્મ જાણી સુખકાર જી; મુઝ પાસે એ પાંચે મૂનીવર, ભાવિ હૂંઆ અણગાર જી. નવદક્ષિત તિણી કારણિ મૂનિવર, પાંચે એહ પ્રધાન જી; સાધુ ગુણૅ જૂગત જોગેશ્વર, સંભલિ પ્રશ્ન નિદાન જી’. Jain Education International ૪૩૪ મુનિવર૦ For Personal & Private Use Only ૪૩૫ મુનિવર૦ ૪૩૭ મુનિવર૦ ૪૩૮ મુનિવર૦ ૪૩૯ મુનિવર૦ 613 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy