________________
અગડદત્ત રાસ
611
જીવ રહીત કુમ તિહા દીઠી, ચિતા રચે તસૂ કાજે જી; નારી વિના ઉપરી ધરી ચિતે, હવૈ કીજૈ નીજ તાત જી. ૪૧૨ મુનિવર૦ દીધી આગી ચિતા બહું દુખ ધરી, આપ જલણને થાય છે; તબ કોઈ વિદ્યાધર તિહાં આયા, રાખો કુમર બોલાય છે. ૪૧૩ મુનિવર૦ મંત્રજલે નારી ઓઠાડી, કરીયે ગયા ઉપગાર જી; વિષ્ણુ સ્વાસ્થ ઉપગાર માહાબલ, સ્વારથ સયલ સંસાર જી. ૪૧૪ મુનિવર૦ નારીસહિત કુમરે વન છોડ્યો, ગયા દેવલ નીસ પાસ જી; દેવલ નારી મૂકિ ચાલ્યો, આગિ કાજ સૂપ્રકાસ જી. ૪૧૫ મુનિવર૦ અંધારી નીશી કાઈ ન સૂઝે, કુમર ગયો તબ જાણી જી; પંચે બંધવ દેવલ પેઠા, મારણ છલિ અહિનાણ જી. ૪૧૬ મુનિવર૦ રોસભરી બંધ-વહ દુખ પિડા, પાંચે લે હથીયાર જી; કુમાર મારવા પરછન ખૂણે, ગયા દેવલ સૂવિચાર જી. ૪૧૭ મુનિવર૦ સંપુટમાહે "સથે દીવો, ખબરી કરણને કાજ જી; કુમર ગયો તબ દીપ ઉઘાડ્યો, લઘુ બંધવ રીપુરાજ જી. ૪૧૮ મુનિવર૦ તેણ નારી દીઠો લઘુ બંધવ, રુપે દેવકુમાર જી; રાગ ઉપનો નિચ નારીને, દેખે દૃષ્ટી વિકાર જી. ૪૧૯ મુનિવર૦ લઘુબંધવ પ્રતિ સા બોલિ, “હોઈસ મુઝ ભરતાર જી; હું તુઝ દાસી તું મુઝ સાહિબ”, વિધિ નારી વિચાર જી. ૪૨૦ મુનિવર૦ “સૂખ ભોગવસ્યાં આપણ બેઉ, હું નારી તું મૂઝ સ્વામી છે; અવર નારી જો મનમાહી આણી, તો તુઝ મારીસી ઠામ જી”. ૪૨૧ મુનિવર૦ લઘુબંધવ બોલે “સૂણી સુંદરી!, આપણ વિષમ સંજોગ જી; જઉ જાણે તુઝ પતી અતુલીબલ, તો મારે ધરી સોગ જી”. ૪૨૨ મુનિવર
૧. બળવા માટે તૈયાર થયો. ૨. જાગૃત કરી. ૩. અગ્નિ. ૪. ભાઈના વધના. ૫. સાથે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org