________________
610
પદ્ઘિપતિ દિઠો તે લશકર, ધાયો સૂભટ સંજોડિ જી;
કુમર કટક હત-પ્રહત કરીઉ સબ, `ભાજ ગયા સબ છોડી જી. ૪૦૧ મુનિવર૦
આપ કુમર પગ માંડિ ઝૂઝે, તો પણિ છલે ન ચોર જી; તબ કુમરઇ નિજ બુધી વિચારી, વધ વવાહર કાજ જી. રથે બેઠી નિજ નારી બુલાઈ, કહિ “તેં કરીય સિંગાર જી’'; બેઠિ ઉઘાડે રથ-મૂખિ ઊપરી, જીમ જીપે રીપુ ભાર જી. નારી સિંગાર કરી રથી બેઠી, વદન ઉઘાડે આય જી; ધરણીધર પલિપતિ દીઠી, વિકલ હૂઁઓ સબલ જાય જી.
નારી સહિત એકાકી જાણી, મારણ પાંચે ધાય જી; ઇણિ સમૈ તસૢ નારી ડસી તિહાં, કાલે સાપસૂ ભાય જી.
૧. ભાગી ગયા.
નારી દરસ સૂર-નર જોગીસર, ભૂલિ પડે સંસાર જી; ચોર છોડી સંગ્રામ મગન તિહાં, મારે તુરત કુમાર જી. મારી ધરણધર પલ્લીપતિ, રથ ચઢિ ચલ્યો કુમાર જી; પુરષ પાંચ તેહના તે ભાઈ, આયા તિહાં તિવાર જી. દાંત પીસિ હથીયાર સબલ વહી, વધ વવાહર કાજ જી; ચાલ્યા રથ મારગ અતુલિબલ, પવનવેગ કરી ગાજ જી. પહુચિ સક્યા નહી મારગ પાંચે, સૂખઇ નગર તબ જાઈ જી; દીઠો કુમર સૂભટ બહું વીઢ્યો, પામે કોઈ ન દાય જી. નિજ બંધવ મૂઉ તિહાં દીઠી, સબલે બાણ પ્રહાર જી; રીસમેં ભરી પાંચે ધડધડતા, હાથ ઘસે બલ ધાર જી. રાતિ-દિવસ પાંચે છલ દેખે, હાથી ચઢે ન કુમાર જી; એક દિવસ વન માસ વસંતઇં, દીઠો વિણ પરીવાર જી.
Jain Education International
માન/મહિમાસિંહજી કૃત
For Personal & Private Use Only
૪૦૨ મુનિવર૦
૪૦૩ મુનિવર૦
૪૦૪ મુનિવર૦
૪૦૫ મુનિવર૦
૪૦૬ મુનિવર૦
૪૦૭ મુનિવર૦
૪૦૮ મુનિવર૦
૪૦૯ મુનિવર૦
૪૧૦ મુનિવર૦
૪૧૧ મુનિવર૦
www.jainelibrary.org