________________
અગડદત્ત રાસ
વિસય-કસાય અંગ જિત મુનિવર, નખ્યત્રમાહિ ચંદ જી; જિમ તરુમાંહિ સુરુતરુ કહીઇ, દેવમાંહિ જિમ ઈંદ જી. ભવીયણ જીણ તિમર દીવાકર, ચ્યાર નાણ ધરે તેહ જી;
૩૯૧ મુનિવર૦
મુનીવર દેખે કુમર વદન છબિ, ભાખે ધરમ વિચાર જી; જલધર જિમ સમ-વિસમ ન જોવે, ઝરે અખંડિત ધાર જી. ૩૯૨ મુનિવર૦
૩૯૦ મુનિવર૦
૩૯૩ મુનિવર૦
૩૯૪ મુનિવર૦
૩૯૫ મુનિવર૦
સૂણિ દેશના કુમર આનંદે, વંદી પ્રભુના પાય જી; ધર્મલાભ દીધો તિહાં મુનિવર, તારણ-તરણ સહાય જી. વિનયવંત કરજોડિ મૂનિવર, ભાખે તિહાં કુમાર જી; ‘પ્રશ્ન કરુ સામિ! એક તુમને, મૂજ સંદેહ અપાર જી.’ લહિ આદેસ કુમર તબ બોલ્યો, ‘તુમ પાસે મુનિ પાંચ જી; જોવનવય સુંદર અતિ કોમલ, નવદક્ષત નિરવંચ જી. દેહ સૂખિ ઘર સૂખિ કિમ છોડઇ?, કુણ કારણ વૈરાગ જી?; તન-મન-ઇંદ્રી દમિ વ્રત લીધો, તે ભાખો મુઝ લાગ જી.’૩૯૬ મુનિવર૦ નાન પ્રમાણ લાભ બહુ જાણી, બોલે સાધુ મહંત જી; સાંભલિ સાહસીક રાજાસૂત, અગડદત્ત ગુણવંત જી. ઇણ દેસ અટવી વીચિ મોટી, ભીલસાલિ ગંભિર જી; ચમરી નામે તસ પતિ કહિઇં, ધરણીધર અતિ ધીર જી. ચમરી પાલિમાંહિ બલવંતજી, દેશ વિધંસે હાથ જી; ધરણીધર લખ જોધા તસકર, ધન લૂટે બહું સાથ જી. એક સમે કોઈ સૂભટ કુમર વર, હય-ગય-રથ-પરીવાર જી; મારગ આવંતો સાહસબલિ, પહુંતો પાલિ મઝાર જી.
૩૯૭ મુનિવર૦
૩૯૮ મુનિવર૦
૩૯૯ મુનિવર૦
૪૦૦ મુનિવર૦
૧. નવદીક્ષિત. ૨. જ્ઞાન. ૩. સાંભળે છે. ૪. વિધ્વંસ=નાશ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
609
www.jainelibrary.org