________________
608
દૂહા
:
કુમર સદા લીલા કરે, પરઘલ પુન્ય પંડૂર; મનવંછિત સૂખ ભૂપ-ઘરી, દિન-દિન વાધઇં નૂર. પરદેશી કેઇ આવીયા, અશ્વરતન બહુ લેઇ; રાજા ચરણ-કમલ નમી, આગે ભેટ કરેઇ.
હય–ગય–રથ વલ્લભ હુવે, સબલ રાજને કાજિ; અશ્વ લિયા રાજા તિહાં, દેખિ અદભુત સાજ.
અશ્વપરીક્ષા કારણે, રાજા આજ્ઞા લેઇ; અગડદત્ત ઘોડે ચઢયો, પુર બાહિર ફેરેઇ.
એક અશ્વ અતિ સુંદરુ, પેખિ ચઢીઉ કુમાર; તે વાકો–સિખ્યો હતો, લે ચાલ્યો અસવાર.
જિમ-જિમ ખાચે વાગ વલિ, તિમ-તિમ વેગ પવન; અટિવ દૂરે ગયો તુરત, થાકો કુમર-રતન.
વાગ મૂકિ ઘોડો રહ્યો, તાપસ આશ્રમ પાસિ; કુમર તિહાં ફિરતો ગયો, દેઠો જિન-આવાસ. ચારણમુનિ દીઠો તિહા, બહું મુનિવર પરીવાર; પગી લાગો બેઠો કુમર, ઉત્તમ કુલ આચાર.
ઢાલ ઃ ૧૨, ઉપસમ તરુછાયા તસૢ (૨સ) લિજે – એહની.
ચારણસમણ બહુ પરીવારે, ષમ-દમ ગુણ હિ ગંભીર જી; પંચમાહાવ્રતધર શ્રુતસાગર, મમતારહિત શરીર જી.
માન/મહિમાસિંહજી કૃત
Jain Education International
For Personal & Private Use Only
३८०
૩૮૧
૩૮૨
૩૮૩
૩૮૪
૩૮૫
૩૮૬
૩૮૭
મુનિવર-ચરણકમલ વંદિજૈ, લહિઇં ભવદુખ પાર જી; તારણ-તરણ જગત જોગીસર, નિરમલ ધરમ આધાર જી. ૩૮૯ મુનિવર૦
૧. વકૃશિક્ષિત. ૨. લગામ. ૩. જિનાલય.
३८८
www.jainelibrary.org