SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ 607 અગડદત્ત રાસ ૩૭૭ પૂછે ફિરીય કુમાર, ખડગ પડ્યો કિહાં નાગો?, માર્યો હૂંતો મૂઢ હોઈ, સચેતન જાગ્યો; તબ બોલિ તિહા નારી “તુમ મુખ દેખત ભૂલિ, ઓગલ્યો ખડગ પર, નેહ સીથલ અગ ભૂલી.” માન્યો સરલ કુમાર, ચ્યાર પુહર તિહાં જાગ્યો, મન ભય સંકા આણતો, જીવ પાયો માગો; રાતિ ગઈ સૂપ્રભાતિ, રાજપૂરષ સબ આયા, લે નિજ નારી સાથ, કુમર આનંદ સવાયા. આયો મહુલી મઝારી, રજની વાત સુભાષ્ટિ, માત-પિતા મિલી લીલ, રાજ કરે જગ સાખી; જિણને રાખે દેવ, મારી સકઈ નહીં કોઈ, વાલી વાકી હોઈ, જો જાગ વઈરી હોવે. 3७८ ૩૭૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy