________________
605
અગડદન રાસ
૩૬૬
૩૬૭
ગહિ ટેક સો ના તજે, જિ: ચાંચ જરી જાત; મીઠા કહા અંગારમઈ, તાહિ ચૂગત ચકોર. સજન સંપદ પાય કરી, સૂંઢ દુખીયા લોઇ; જો દુખીયાં દુખ ભંજિયે, તો ઉપગારી હોય. માન વિધાતા વિવરો, સૂખી ન કીર્ને લોગ; અણચાહત સંજોગ નિત્ત, ચાહત હોત વિજોગ. માન વિધાતા જગ મચ્યો, કાઢે આઠ રતન; સજન નારી રાગ જલ કવિ ધન પાવક અન્ન.
૩૬૮
૩૬૯
ઢાલ:
કહે વિદ્યાધર દોઈ, “કાંઈ કુમર દુખ ધારે?, પૈસે કાંઇ અગનિ?, મૂરખ કછુ ન વિચારે; નારી સર્પ વિષ દુરી, કરસ્યાં ખિણ ઇકમાહિ, ચિંતા ન કરી વિવેક, ધરી દેખો ઈણ ઠાંહી.” વિદ્યાધર જલ મંત્રી, જાંટિ નિર્વિષ નારી; ઉઠ ગયા તતકાલ, દેખે ચિતા સવારી; કુમર કહી સહું વાત, હરખિત વદન હિયા રી. વિદ્યાધર ઉપગાર, કરી આકાસ ગયા રી.
૩૭૦
૩૭૧
કવિરઃ
અદ્ભુત પંકજ વાસ કમલ કઈ કામિ નાવે, રયણાયર બહુ રણ આપ ભૂષણ ન કરાવે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org