SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ 604 માન/મહિમાસિંહજી કૃત ૩૫૯ રાજ રીધ કિણ કામ?, પ્રિતમ નારી વિના રી, ઈણિ કારણ પરદેશ, મેં દુખ સલ્લા ઘણા રી; ચોર-સી-ગજ સાખી, તિહાં મેં નિરભય આણી, હિવે રુઠો મુઝ દેવ, હું પણ પાપી પ્રાણી.” ઈમ 'નિસ્સય મન આણી, કુમરે “ચતા રચિ રી, કાસ્ટ આણી બહુ આપ, નારી તીહાં સીચિ રી; બલસ્પં નારી સાથ, વિદ્યાધર દોઈ ભાઈ, મહતુમય ગુણવંત સંઘ મીલ્યા તિહારી. દેખિ કુમર વિલાપ, પર-દુખ ભંજણ કામે, આયા ભૂપતિ પાસી, કુમર રહિઓ તિણઠામૈ; ૩૬૦ •••••.... ૩૬૧ ગાડાઃ વિરલા જાણંતિ ગુણા, વિરલા પાલંતિ નિધણા નેતા; વિરલા પરકજકરા, પરદુખએ દુખિઆ વિરલા. ૩૬૨ દૂહાઃ ૩૬૩ કરણિ દેખ કપાસકી, જેસી તનકિ ધાર; દુખ સહે સીર આપણે, ઢાકે પરહ સરીરી. સુખ સંપતિ પ્રિતમ ઘણ્યા, મલિ-મલિ બેસે છાહ; સ્વારથ વિણ પાસે રહે, તે વિરલા કલિમાહિ. સજન વિરચે પરખાઈ, ઉતમ-જિન જે હૂંત; તેતા રાતા ના કરે, જેના વિરચિ કરંત. ૩૬૪ ૩૬૫ ૧. નિશ્ચય. ૨. ચિત્તા. ૩. મહાનતામય. ૪. કલિકાલમાં. ૫. જન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy