SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 603 ૩૫૩ તાન-માન ધરી નાદ, મગન મન મોહે, કુસમ કેલિ ફલ લે, જલ ક્રીડા સૂખ સોહે; તાલી હાથોહાથી દેઈ, ધમાલ કહે રી, બોલઈ અમૃતવાણિ, ગુણિજન દાન લહે રી. કરી આનંદ વિનોદ, સારો દિઉસ તિહાં રી, સાંઝ સમે રાય આપ, આવઈ નગર તિહારી; અગડદત્ત સૂકુંભાર, આપણ સાજ કરે રી, આવે નગર મઝારી સહુ, જિણ આગે ધરઈ રી. સકલ લોક ઘરી આપ, પૃહતા કુદરતણા રી, મદનમંજરી સાથ લે, તિહાંથી ચલણા રી; રથી ઐસઈ જિણ કાલી, મદનમંજરી નારી, સાપ ડસી તતકાલ, સાંજ સમે અંધારી. માડયા કુમર ઉપાય, મંત્ર-જંત્ર બહુતેરા, ઇતને હુઈ અચેત, વિષ વ્યાપે અધકેરા; “મતિ બિહે મૂઝ પ્રાણ, સાપ ઉતારુ આજ', ૩૫૪ ૩૫૫ ૩૫૬ ૩પ૭ ‘હા હા કરીય પુકાર, “સર્પ ડસી હું કહી રી, ધસકિ પડે તિણવાર, કુમર ઉછંગ લહિ રી; ભાખે કુમર સુજાણ, મદનમંજરી કાજે, સીતલ હુઓ સરીર, દેખતા મૂરછાણિ. જિવ રહિત તબ જાણ, કુમર વિલાપ કરે રી, હા હા દેવ! વિજોગ, નારી કાલ હરે રી; ‘ચંતામણિ સમ એહ, હાથથકી જૂ ગઈ રી', દેહ પછાડે ભૂમ, ધૂર્ણ સીસ જઈ રી. ૩૫૮ ૧. દિવસ. ૨. ચિંતામણિ રત્ન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy