________________
602
માન/મહિમાસિંહજી કૃતા
૩૪૭
૩૪૮
૩૪૯
સમવર્ણા મચકુંદ, કુસમ કેતકી જૂહી, રામ ચંપા રાયવેલી, જાય માલતિ મૅહિ; સંવંત્રી દેવદારુ, ચારોલિ મલયાગરી સરલ આંબલિ મલી, ચંબેલી સૂખ આગર. રાયસણી ગિરકીર્ણ, સિંદુવાર મંદાર, આઉલિ ટિંબર નીલ, આકુલ તરુ કયનાર; વંસ બકાયણ રુખ, મહુંયા નેફર વાસા, લીસોડા સકલાર, રોહિડા સૂમકાસા. "કોલ ચઢિ સહકાર, કૂહું કૂહું કરી કરી બોલઈ, કુસમ સૂવાસ અનેક, ગુંજત ભમરા ડોલે; સૂક બોલઈ જયકાર, મોર કિંગાર કરઈ રી, મલયાચલ કો પઉન, બાગ સ્વાસ ધરઈ રી. ઠામ-ઠામિ સર નીર, કમલ સૂવાસ વિલાસે, સારસ-હંસ-ચકોર, કેલ કરે તસ્ પાસે; ગયો સસીર બહું સિત, સબ વનરાય ફલિ રી, આયો માસ વસંત, દેખત સકલ લરી રી. ભૂપતિ લેઇ ગુલાલ, કુમર સહિત મલિ ખેલે, કેસરી સૂરભી ગુલાલ, ચૂઆ ચંદન ભલે; કંસમ અબિર કપૂર, મૃગમદ વાસ કુમકુમા, છોટે માહોમાહિ ભરી, પિચકા “સમસમા. તાલ-મૃદંગ-ઉપંગ, વીણા-વેણુ લીયઈ રી, વાજે ઉડફમૂહ ચંગ, અમૃતી સાજ કીયે રી; સર મમલ સૂરબાબ, જંત્ર પીનાક સર્જે રી. કિનરી રાગ સૂરંગ, ડંડારસ સૂગંજે રી.
૩૫૦
૩૫૧
ઉપર
૧. કોયલ. ૨. પવન. ૩. શિશિર ઋતુ. ૪. કસ્તુરી. ૫. સામો સામે. ૬. ડફલી. ૭. ડાંડિયારાસ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org