________________
અગડદત્ત રાસ
601
દૂહીઃ
૩૪૦
૩૪૧
સજન મીલ્યા “વ્રત હુઈ, હરખ્યા સબ પુરલોઇ; રાજા-રાણિ-કુમર મલી, દિન-દિન આણંદ હોઈ. રાજલિલા સૂખ ભોગવે, પૂરવ પુન્ય પ્રમાણ; મનવંછિત સુખ સંપજે, જો સાહસ તો પ્રાણ. ઈણ અવસર આવ્યો તિહાં, માસ વસંત સૂરંગ; જિહાં કામિજન મન-નયણ, વંછિત ભોગ અભંગ. પુત્ર મિલણ મન ઉલસ્યો, મેલિ સકલ પરીવાર; ભોગ પુરુષ ભૂપતિ સહિત, અગડદત કુમાર.
૩૪૨
૩૪૩
૩૪૪
ઢાલઃ ૧૧, રામચંદ કે બાગી ચંપો મોરી રહ્યો સૂરી-એહની. રિગ ગોડી.]
રાજા મન આણંદ, સાથિ કુમર પરીવાર, રાજલોક સિંગાર, ખેલે સજાઈ ધારે; આવે વન મઝાર જિહાં, તરુવર ઘન છાયા, ફૂલ્યા અંબ-કદંબ, પરીમલ વાસ સવાયા. સેબલ વેતસ ખેર, પન્નસ-પલાસ વિરાજે, જામણિ-ઉંબર-પીલું, તબ નારંગ સૂછાજે; રક્તમાલ કણવિર, કુંટવૃક્ષ નમાલા, ચંદન-બદરી-અસોક-નાલેરી તરુ ડાલા.
૩૪૫ સોપારી-સાતૂર-દૂાખ-કરીર વિકાસા, નાગ-પુનાગ–પ્રિયંગુ, પાડલ સોહે માસા; કુંર મૂક તિલક અમોલ, નાગરવેલ સૂરંગી, શ્રીતમાલિ કિકેલિ, ચંપક મરુક અનંગી.
૩૪૬
૧. ધૃતિ. ૨. ફણસનું ઝાડ. ૩. નમેલા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org