________________
600
માન/મહિમાસિંહજી કૃત
૩૩૮ દઇ.
જિમ હુંઆ તે તિમ કહ્યા, તિણ દિવસ લગિ વાત રે; માત-પિતા હરખ્યા હિયે, કરમ પરમ પરીખ્યા જાત રે. નગર લોક હરખિત હુઆ, પુરવ દોષ ખમાવે રે; કુમર કહે પુરલોકને, “તુમ ઉપગાર કહાવે રે.”
૩૩૯ દઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org