SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 599 ૩૨૭ દઈ. ૩૨૮ દઈ ૩૨૯ દઈ. ૩૩૦ દઈ૦ ૩૩૧ દઈ મદનમંજરી દેખિને, ભય મન કંઈ “દિયા રે; લાગી કંટ કુમાર રે, નારી ચરીત નહી છેઠા રે. નારી સંતોષિ ઉતર્યો, સાપ પાસ તિહાં જાઈ રે; મુખ થંભ્યો મંત્રે કરી, ગારુડ જિમ ખેલાવઈ રે. નિર્વષ કરી પન્નગ તજ્યો, દાંત તોડી કરી દૂરઈ રે; રથ બેસી ચલ્યો તવે, નિજ મન આનંદપૂરે રે. અગડદત્તકુમરે તિહાં, અટવિ સંગટ ટાલ્યો રે; ચોર દાય-ગજ-કેસરી હણિ, પંથ સૂખઈ ચાલ્યો રે. અટવિ સંધિ દુખ ઘણે, સાહસ ધરમ પ્રમાણે રે; સંખનગર દીઠો તવે, આનંદ નયણસું જાણે રે. કુમરટક-નૃપસુંદરી, આગઈ પુહતિ આઈ રે; તિણ ભૂપતિ અટવિ મુખઇ, મૂક્યા સૂભટ સુભાવિ રે. પુરષ ભાઈ ભૂપતિ ભણિ, આગે દેઈ વધાઈ રે; સુણ સુંદર ભૂપતિ પિતા, આનંદ અંગ ન માઈ રે. સાથ સજિ નરપતિ, સબલ નિસાણ વજાવે રે; નગર સીંગાર્યો બહૂ પરે, હય-ગય-રથિ સજિ આગે રે. કુમારે દિઠો ભૂપતિ, લાગ્યો ચરણે ધાઈ રે; સૂત ભિડ્યો ભૂપતિ હિવે, વિરહ દુખ સબ જાઈ રે. દુખ ગયો સુખ ઉર્યો, માત-પિતા વિકસાઈ રે; સૂત દરસણ જગી દોહિલો, વલિ વિડ્યો મિલાઈ રે. માત-પિતા આદર કરી, સમાચાર પરદેસિ રે; પુછે “કિણવિધ કિહાં રહ્યા?, સુખ-દુખ સયણ સંદેસા રે. ૩૩૨ દઈ ૩૩૩ દઈ ૩૩૪ દઈ ૩૩૫ દઈ ૭ . ૩૩૬ દઈ ૩૩૭ દઈ ૧. દેહ. ૨. કંઠે. ૩. સંકટ. ૪. સાંભળીને. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy