SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ 598 માન/મહિમાસિંહજી કૃત ૩૧૬ દઈ ૩૧૭ દઈ. ૩૧૮ દઈ. ૩૧૯ દઇ. ૩૨૦ દઈ અવર નાર તું કિમ ગ્રહઈ?', તબ લાજે સૂકુમારો રે; બહું ધન નારિ તિહાં તજિ, રથ ચઢિ ચલ્યો સવારો રે. અટવિ અનુકૂમાં લંઘતાં, કોલાહલ વલિ ઊઠઈ રે; ઘણા જીવ નાઠા આવે, મયમત્ત મયગલ પૂઠે રે. ધવલ મેઘ જિમ ધાવતો, મદઝરતો તરુ "ઢાહે રે; કુમરે દીઠો આવતો, વન પ્રાણિ તન ગાહે રે. મદનમંજરી ભય ધરાઈ, કુમર કહે “મત બોલે રે; દેખિ માહાગજ વસિ કરું, જે અટવિ બલ ડોલે રે.” જિમ પહિલો ગજ વસિ કીયો, એ પણી તિમ વસિ આણે રે; રથ બેસી આગઈ ચાલે, દેખ્યો સિંહ વિનાણે રે. મારગ વિચિ બેઠો ધસી, કેસરી બંધ કરાલો રે; કુંડલ પુવિ રસે રે, મુખ ફાટો અસરાલે રે. જિભ કાઢિ યમ-દઢ જસી, તિખિ ડોઢ ડરાવે રે; નિર્ભય ઘાલિ નલિ ઘુમાવે, દેખિ કુમરને ધાવે રે. કુમર ભૂજા લપેટને, દોડિ સીહ-મુખ ઘાલે રે; ડટિણ હાથ કટારીયે, ઘાવ નિસંક સંભાલે રે. ગાઢ પ્રહાર હણ્યો તિહાં, ધરણિ પડ્યો ઘૂસકારી રે; રથ ચઢિ કુમર ચલ્યો, વલિ સહસ સૂભટ અસવારો રે. લંઘઈ કુમર માહા રણ, તિહાં ભૂજંગમ અતિ ઘોર રે; કાજલ-ભમર જિસો કાલો, ફણમણિ કિરણ કઠોરો રે. રક્તનયન દોઊ જિભચું, ધમધમાય બહુ “સાસો રે; મુખ પસારી મારગ રહિલ, પરીખ કાલ નિવાસો રે. ૩૨૧ દઈ ૩૨૨ દઇ. ૩૨૩ દઈ ૩૨૪ દઈ ૩૨૫ દઈ ૩૨૬ દઈ ૧. તોડતો. ૨. દાઢ. ૩. દક્ષિણ=જમણા. ૪. સર્પ. ૫. શ્વાસ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy