________________
અગડદા રાસા
597
૩૦૫ દઈ.
૩૦૬ દઈ
૩૦૭ દઈ
૩૦૮ દઇ.
૩૦૯ દઈ
ઉઠિઓ કુમર ખડગ રહી, કેહરી જિમ ગજ દેખિ રે; સહસ સારિખો એકલો, ઝૂઝે પ્રબલ વિસેખિ રે.
એક ઘાવ ઢાહિઉ તવઈ, દુર્ણોધન સન્યાસી રે; વઘાયે પરબત જિમ, દુષ્ટ ચોર અવ નાસિ રે. મરતો બોલે કુમરને, “લાખ જોધ હું એકલો રે; કિણે ન માર્યો તે હણ્યો, અદભુત તાહરી ટેકો રે. એક વચન સૂણિ માહરો, પર્બત વાગે પાસે રે; દોઈ નદિ વિચે દેવલે, તિહાં તું જાઈ પ્રકાસૈ રે. તિણ દેવલ પસ્યમ દીસે, સિલા સબલ વલ પેલિ રે; તું પઈસિ નિરભય તિહાં, તિહાં મુઝ નારી અકેલી રે. બહુ ધન નારી સંગ્રહે, જોવન ગુણ-મણિ ખાણી રે; નામે જયશ્રી અતિ વિનય, રુપે રંભા સમાણિ રે. મૂઝ જિવિત થોડી હીયેં, દાગ દેઇ મુઝ જાઈ રે; ઈમ કહિ ચોર તુરત મૂઓ, કુમરઇ દાગ્યો ધાઈ રે. રથ ચઢિ તિણિ દેવલ ગયો, ખોલ્યો બારણો કયારે રે; દેખ્યો ધન સુંદર નારી, દૂર્ણ મિલિ સૂવિકારે રે. ચોર-નારી કહે “સ્વામિજી!', મધુરી કોકિલ-વાણિ રે;
એ ધન હું પણ તાહરી રે, તુ મૂંઝ જીવન “પ્રાણિ રે.” હાવ-ભાવ વિભ્રમ કરી, રંજ્યો કુમર તિવારે રે; મદનમંજરી કુમરને, અવલે હાથે મારે રે. “નિલજ! મૈ તુઝ કારણે રે, માત-પિતા-સખી છોડી રે; દેશ-નગર નિજ ઘરધણી, તિરસું માયા ત્રોડી રે.
૩૧૦ દઈ
૩૧૧ દઈ
૩૧૨ દઈ
૩૧૩ દઇ
૩૧૪ દઈ
૩૧૫ દઈ
૧. સિંહ. ૨. યુદ્ધ કરે. ૩. વિશેષ રીતે. ૪. યોદ્ધા. ૫. ડાબી બાજુ. ૬. દાહ. ૭. દાહ દીધો. ૮. પ્રાણ. ૯. નિર્લજ્જ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org