________________
596
માન/મહિમાસિંહજી કૃતા
૨૯૬
૨૯૭
૨૯૮
૨૯૯
૩૦૦
દૂહાઃ
કુમર તિવારે તિહાં રહિ, હઠ કરી રાખ્યો સાથ; સન્યાસી આવી કહે, “હમ તુમ અવિહડ સાથ. ચામાસો પહેલો કિલ, ઈણ ગોકલ હમ સામ; તિણ ગોરસ પ્રહણ ભણી, દેત્યે સહુ હમ નામ.” કુમર કહે “હું રાજપુત્ર, તુ ભિખાચર આપ; તુમ ભોજન કલાઈ નહિ, મ કરીસ ઘણો સંતાપ'. તો પણ સન્યાસિ ગયો, લાયો ગોરસ મેલ; દુધ-દહિ ભાંડા ભર્યા, હલાહલ વિષ ઘોલ. કુમારે લીધો હઠ ઘણઈ, ધાયા સાથથિ તામ;
આપસે નિવારઈ કુમર, “મતિ પિવો વિષ ઠામ'. ઢાલઃ ૧૦, પ્રાણ પિઆરાજ્યે તજિ - એહની. [અથવા સિમંધર સ્વામી ઉપદિશે-એ દેશી.]
સાથિ સબ ગોરસ લિઓ, વારઈ કુંમર મન ન માનઈ રે; પિધા પેટભરિ કરિ, પ્રાણ ગયા તિણ પાનઈ રે. પદઈખાધું પૂન્ય પુરષ ચરિ, પગ-પગિ સુખ-દુખ પામઈ રે; કરમ પરીક્ષા એ સહિ, જો ફિરે વિષ મિઠારેમે રે. વાટ વટાઊ સાથિયા, ચેતન રહિત સરીરો રે; દેખી કુમર ચઢિયો રથે, ચાલ્યો સાહસ ધિરો રે. તિણિ અવસર સર વરસતો, હાથિ ગ્રહિ કરવાલો રે; સન્યાસિ મારણ ભણિ, ઘાયો કાલકરાલો રે.
૩૦૧
૩૦૨ દઈ
૩૦૩ દઈ
૩૦૪ દઇ
૧. પહેલા. ૨. મહેમાન. ૩. વાસણો. ૪. પીવાથી. ૫. દેખો=જુઓ. ૬. ચરિત્ર. ૭. વિકરાલ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org