________________
અગડદત્ત રાસ
595
માહરે રે પાસે ધન-વાસણિ રે, કાંઈ દિધિ ધનવંત ધરમને કાજે રે પંથિડા; તે ધન રે રાખો રથ તુમે ચઢ્યા રે, જિમ સુખ વંછિત સાજ રે પંથિડા. ૨૯૨ નિરભય. દેઇ રે આસીસ સૂડામણિ રે, કાંઈ વાસણી રથ પાસે રે પંથિડા; કુમર રે જાણ્યો દુષ્ટ મહાબલી રે, રથ ખેડ્યો આગઈ સૂવિસાલ રે પંથિડા. ૨૯૩ નિરભય. આગઈ રે આઈ સન્યાસી કહે રે, “કાંઈ આણું મુંઝ ગોવલિ વિશ્રામ રે પંથિડા; સાથઈ રે કુમાર તિહાં રહો રે, કાંઈ કરુ પ્રાણાગતિ ઠામિ રે પંથિડા. ૨૯૪ નિરભય. ગોરસે રે તુરત તિહાં ઘણો રે, કાંઈ જાએ આણું તુમ કાજ રે પંથિડા; તા લગિ રે રહિજ્યો ઈણિ વને સુખિ રે, કાંઈ લોક રહ્યા ધરી લાજ રે પંથિડા. ૨૯૫ નિરભય.
૧. પૈસા ભરીને કમરે બાંધવાની કોથળી. ૨. મહેમાનગતિ.
નામને ના પાત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org