________________
594
માન/મહિમાસિંહજી કૃતા
૨૮૨
૨૮૩
૨૮૪
૨૮૫
દૂહીઃ
સાથિ સબ મિલિ વીનવે, “સૂણ કુમર! અરદાસ; અટવિ કઠિણ માહા સબલ, નિબલ સાથ તુમ પાસ. ચોર ઈહાં અતિ દુષ્ટ બલ, દુર્બોધન ઈણ નામ; એકલ મલમાતો “માહા, સિહ સબલ ઇણ ઠામ. દૂષ્ટિવિષ એક સાપ હૈ, ઇતના ભય ઈણ મારગે; સાવચેત હોઈ ચાલજ્યો, નહિ ઢિલરો લાગિ. સુભટ સિવે ઇણ મારગઈ, વિગન હરતો જોઈ; બિજા પર્-પંખિ ઘણા, દુખદાયક ઈણ ઠાય.” ઢાલઃ ૯, જલાલીયાની [રાગ-વેરાડી.]
ભાખઈ રે કુમર માહાબલિ રે, “કાંઈ ભય મની ધરો કોઈ રે પંથિડા; સુખ રે સરીજા પામીઈ રે, કાંઈ કરતા કરે સો હોય રે પંથિડા. નિરભય રે ચાલો ઇણ મારગઈ રે, કાંઈ મનમે ધરજ્યો ધિર રે પંથિડા; ભજન રે કરજ્યો માહારાજનો રે, જિમ સુખ હોઈ સરીર રે પંથિડા. ૨૮૭ નિરભય. સાથિ રે સૂખિયા લિલસૂરે, કરતા બહૂ કિલોલ રે પંથિડા; દેખિલે રે સન્યાસી સીર જટા રે, કાંઈ ભસ્મ સરીર અમોલ રે પંથિડા. ૨૮૮ નિરભય૦ માથે રે ચકૂ ત્રિસૂલસૂં રે, કાંઈ સાથે બહુ પરીવાર રે પંથિડા; રાતા રે નયણ બિહામણા રે, કાંઈ લાલ વસ્ત્ર ન દંડ ધાર રે પંથિડા. ૨૮૯ નિરભય. છોટા રે પગ કર અતિ વડા રે, કાંઈ લખણ પુરા ચોર રે પંથિડા; ચાલે રે પવન બરાબરી રે, કાંઈ દુષ્ટ સરીર કઠોર રે પંથિડા. ૨૯૦ નિરભય૦ આવિ રે કુમર પાસે રહ્યો રે, કાંઈ બોલે મૂખ મધુરી વાણિ રે પંથિડા; હું પણ રે સંખપુર આવસ્યું રે, કાંઈ તિરથ કરવા જાણિ રે પંથિડા. ૨૯૧ નિરભય૦
૨૮૬
૧. મદોન્મત્ત. ૨. મોટો. ૩. વિદન. ૪. સર્જેલું. ૫. કર્તા=ભગવાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org