________________
અગડદન રાસ
593
મરતો પલિપતિ તિહાં તઈ, ન હણ્યો કુમાર! રે; મદનમંજરી હું માર્યો, બોઉ નારી સંસાર રે.'
૨૭૪ ચાલઇ, કવિરઃ
ઇન હિ નારી નચીફ એસ આગઇ નાગો કરી, તિન ભૂવનમાં નારદ મેલિ તિહાં હાસ વિવાહ પરી; વૃંદાવન નચિકે રાસમંડલ હરી રંગે, દયેત તાલ કંસાલ રાગ રંજિલે વિવાહ પરી; સૂર નાગલોક સવે નિરખ નારી ભૂલે પ્રચલ, કહિ માન સોઈ સોઇ જંગત ન રખ નારી તન-મન અટલ. ૨૭૫ ચાલઈ છલબલ કરી પલિપતઈ, માર્યો સબલ કુમાર રે; મદનમંજરી લેં ચલ્યો, રથ હાક્યો તિણવાર રે. ૨૭૬ ચાલઇ,
આપણ સાથ ના દેખઈ, હય-ગ-પથ-પરિવારો રે; નાસે ગયા કાયર કંડિ', કુમર ઉદાસ વિચારઈ રે. ૨૭૭ ચાલઇ ધરી સાહસ રથઉ એકલો, હાક્યા અસ્વરતન તુરતો રે; માહાદુષ્ટ વન સંઘતો, ગોકલ એક પહૂતો રે.
૨૭૮ ચાલઇ, સાસ લીઉ કુમ તિહાં, તિહાં દોઈ નર આવે રે; પૂછે “સૂભટ! કિહાં જામ્યો?' મધૂર વચન કહિ ભાવે રે. ૨૭૯ ચાલઈ “સુખપુર જાસ્યાં સહિ', કુમર કહે તિણ આગઈ રે; તે બોલ્યા તબ હમ સાથિ, આવા જો કહો લાગઈ રે'. ૨૮૦ ચાલઈ કુમર હુકમ સાથે હુંઓ, અવર લોક મીલિ આવઈ રે; તબઈ ચલાઉ રથ આગઇ, સહસ સિધી કહાવઈ રે. ૨૮૧ ચાલઈ
૧. ઉતારી નાખ્યો. ૨. સાહસ. ૩. સિદ્ધિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org