SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ 592 અતિ એક તિહાં ઠહરઈ, જિત કે મનમઇ સાચ; દેખણ હરઇ કિઉ સહે, દુસહ અગનિક આંચ. એકે મરીવો મન વસિઇ, દુજિ જિય ન કોઈ; સામિ કામડુ સુરમા, પરઇ પતંગા હોઈ. માર પડે દિસ હું દિસા, સાર ઝડે જિઉ ફૂલ; મર્દુૐ મેદાનમઇ, કાયર રહે ન મૂલ. ખાડા ખયરા હાથ હૈ, કાયર વડે ન બોઝ; કામ પડિ ભડિજાહિ ગઇ, જિમ જંગલ કે રોઝ. ધડતઇ સીસ ઉતારી, કે ડાલિ દેહું જવું ડેલ; સૂભટ નહિ ક્યો સંભરે?, ઘર-જાણે કા ખેલ. ઉટ ન પકડઇ ૪કોટડી, સ્વામિ કામ કિ લાજ; ચોડઇ નિકસિ ચપેટ ઘઇ, જિમ તિતરકું બાજ. સામી સારા ચ્યાર કરી, પરીહરી કાયર સઠિ; વાકે વિસમય ઉપને, તે ચ્યારે ચોસઠિ. ઢાલઃ આપ કટક ભાગો જાણિ, રથ ઉતરે કુમાર રે; પલિપતિસ્તું જઇ જૂડ્યો, બરસઇ બાણ દોધાર રે. થાકો કુંમર માહારણો, તવે બુધ મન ધારી રે; મદનમંજરીને કહે, બાહિર બેઠિ સિણગારી રે. કરીય સિગાર અનોપમ, થિ મૂખ બઇઠી નારી રે; પલિપત્ત દેખિ તવઇ, ચૂકિ નજર વિકારી રે. મદનમંજરી દેખનઇં, પલિપત્ત રણ વારઇ રે; કાઢિ ખડગ બહૂ બલ તવઇ, કુમર ચોરને મારઇ રે. ૧. ગરમી. ૨. ઝાડ પર. ૩. ઢેકું. ૪. કારાગૃહ. Jain Education International For Personal & Private Use Only માન/મહિમાસિંહજી કૃત ૨૬૩ ૨૬૪ ૨૬૫ ૨૬૬ ૨૬૭ ૨૬૮ ૨૬૯ ૨૭૦ ચાલઇ૦ ૨૭૧ ચાલઇ ૨૭૨ ચાલઇ ૨૭૩ ચાલઇ૦ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy