SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 591 ૨૫૩ ચાલઇ, ૨૫૪ ચાલઈ ૨૫૫ ચાલઇ, ૨૫૬ ચાલઇ, ૨૫૭ ચાલઈ તુરત પ્રિયાણ સદા કરી, ભુપતિ સીમ છોડાવે રે; રાતિ સમઈ પટુતા સહુ, અટવિ મુખ મલિ ભાવઈ રે. રે રે લોક! સૂણી સવે, ઈણ અટવિ દુખ ભારી રે; ચોર-સિહ-ગજ-સાપનિ, કરજ્યો સહુ હંસિઆરી રે.” ઈમ સૂણિ સજ હુઆ સર્વે, સંબાવૈ હથિઆરો રે; મદનમંજરી રથમાહિ, તેણ રથ આય કુમારો રે. સિહનાદ કરી સૂબલિઆ, કેતકે મારગ આયા રે; "વિગત ચોર-પલિ તિહાં, સબલ ચોર ઉઠિ ધાયા રે. સીહનાદ કરી કલકલિ, કાઢિ ખડગ હથિઆર રે; એક વાર તુટિ ઘાયો, જૂધ મચિયો સંગ્રાઈ રે. સબલ ચોર દલ ધસમસ્યો, હાકોટાક પુકારઈ રે; રૂડ મૂડ લથબથ હુઆ, સૂરજ ઝડ-ઝડ મારઈ રે. કોલાહલ હલોલમે, ખબર નહિ અંધકારઈ રે; “મારી-મારી” બોલેઈ તિહી, કર્યો ધમલ હલકારે રે. કુમર કટક નાસે ગયો, સુર વિના કુણ થંભે રે; ખત્રિ ખેતણ રણ તજઈ રે, મારાં કુલ જસ લોભે રે. દૂહાઃ તિર-તુબક ચિહુ દિસિ ચલે, વિમરી જાહી જતા ચામ; મર્દ કે મેદાનમઈ, કાયર કા ક્યા કામ?. તુંeઈ વરત આકાસ તઈ, કુણ સકે જડ ઝેલ?; સાધૂ સતિ અરી “સસૂરીમા, આણી-ઉપરીલા ખેલ. ૨૫૮ ચાલઈ ૨પ૯ ચાલઇ, ૨૬૦ ચાલઈ ૨૬૧ ૨૬૨ ૧. પ્રયાણ. ૨. સમારે=સજ્જ કરે. ૩. સબળ. ૪. કેટલોક. ૫. વિકટ. ૬. ક્ષત્રિય. ૭. મર્દના. ૮. શૂરવીરતા. ૩. અણી ઉપરના. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy