SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ 590 માન/મહિમાસિંહજી કૃતા ૨૪૩ ઢાલઃ ૮, શ્રી જિન વદન નિવાસનિ - એહની. [ રાગઃ જયસિરિ.] પુછઇ કુમર ચરણ નમિ, “મૂઝ ઘરિ માણસ આયો રે; દેહુ હુકમ ભૂપતિ! હિવે, હું નિજ તાત બોલાય રે.” ચાલઈ કુમર આણંદસું, વાત હુઈ પુરમાહિ રે; પુરષરતન જગિ પરગડો, દઈ આસિસ ઉછાયો રે. ૨૪૪ ચાલઇ, સૂણ ભૂપતિ હરખિત હુંઉ, કુમર તિહાં પહિરાવઈ રે; કરીય સઝાઈ ચલણેકિ, મૂખ ભાખે મુજ ભાવે રે. ૨૪૫ ચાલઈ નિજ કુંઅરી ગ્રહણે ભરી, સાથે ભૂપ ચલાવે રે; માત-પિતા મલિ “આવજ્યો', ઈમ કહિ કુમર વધાવે રે. ૨૪૬ ચાલઇ વિદા હુઆ રાજ-લોક ધિરે, ચલે નિસણ વજાઈ રે; નગર લોક દેઈ ભેટસો, ધન્ય પુરષ વરદાઈ રે. ૨૪૭ ચાલઇ, સર્વ સાથ આગઈ કિલ, આપ રહ્યો પુરમાહિ રે; દુત મુક્યો ઘર નારીનઈ, ખબર કરો નિજ બાહિરે. ૨૪૮ ચાલઈ મદનમંજરી ઘર ગયો, કુમરણો નર આગે રે; કહે “કુમર તુઝ કારણે, રથ ચઢિ ઓભો “માગઈ રે.” ૨૪૯ ચાલ. પહર એક રજનિ ગઈ, મદનમંજરી આઈ રે; બાહ ગ્રહિ કુમરઈ તિહાં, લેઈ નિજ રથ બUસારી રે. ૨૫૦ ચાલઇ, અસ્વ રતન તાક્યા તવે, ચાલ્યા વેગ ધરેઇ રે; આપ કટક આવિ મિલ્યો, છોડી નગર જસ લેઇ રે. ૨૫૧ ચાલઇ, કુમર ઉતાવળ કરે તિહા, ગમન નિસાણ વજાવે રે; ચાલ્યો કટક સજી સવઈ, નિરભય સુભટ સૂભાવે રે. ૨પર ચાલઇ, ૧. સજાવટ, તૈયારી. ૨. જવાની. ૩. ઘરેણાંથી. ૪. ઘરે. ૫. માર્ગમાં. ૬. દોડાવ્યા. ૭. સર્વ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy