SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ છૂટા : ઇણ અવસર માતા-પિતા કુમરતણા મન ખંત; પુત્ર વિરહ દુખિયા હુંઆ, ખિણ-ખિણ ઘરિ ઝૂત. માત-પિતા અતિ જો કુપઇ, તો પણ અમૃત-બીંદ; ઉને પાણિ ઘર કિમ જલે?, અવિહડ નેહસું ફંદ. મુક્યા માણસ દેખવા, કુમર કાજ બહુ દેસ; તેહ પુરષ તિહાં આવિયા, દીઠો કુમર સૂવેસ. કુમરઇ દેખ્યા નિજ પુરુષ, રોવંતો મિલિયો ધાય; સમાચાર સહું ઘરતણા જ, પુછે દુખ ભરાય. માત-પિતા-ઘર-દેસના, કહિ પુરુષ સમાચાર; ‘ચાલતું કુમર ન ખિણ રહો, ઝુરઇ તુમ પરીવાર.’ કુમર ઊમાહ્યો ઘર ભણિ, લસકર સજ કરેઈ; માત-પિતા મિલવો સૂણિ, ચાલે ચત ધરેઇ. ગાણાઃ हर हरणा सर सारसां, जामो पत नरांह | વિષ્ઠ યંતા મારું રહના, વિસઐ હેમુ આદ ।।૧।। ગાણા जणणी य जम्मभूमि यस्य मनि दाय । अभिनव प्रेम सजन जणाण गुठि पंचवि दुखेहइ मूचंति ॥२॥ આપ સજન હિવૈ કયો, હય-ગય-રથ-પરીવાર; કુમર રાયનઇ પુછવા, આવઇ એ ‘વીવહાર. ૧. બિંદુ. ૨. દોડીને. ૩. ચિત્ત. ૪. વ્યવહાર. Jain Education International For Personal & Private Use Only ૨૩૬ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૪૦ ૨૪૧ ૨૪૨ 589 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy