SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ 586 માન/મહિમાસિંહજી કૃતા દૂહા ૨૧૩ ૨૧૪ રાજા મન આણંદિઉં, ઉતમ પુરુષ નિહાલ; નિજ પુત્રી દિધિ તિહાં, કમલસેના સંભાર. પરણાવિ અતિ ઓછવે, નિજ કુમરી ભૂપાલ; મનવંછિત દેઈ ડાઈચો, મોટી રીત સંભાલી. ગામ સાહસ દસસહસ હય, સો ગજ ધન ભંડાર; રથ બહુવિધ દિયા, પરણે રાજકુમાર. દેવતણા સૂખ ભોગવે, નરપતિ ઘરે સૂખ વૃંદ; અગડદત્ત નિજ પુન્ય કરે, દિન-દિન અધિક આનંદ. સિહગુફા સેવ્યા લહે, ભલ મોતિ ગજદંત; કુકર ઘર સેવા થકી, ચલકે ચમહ લહંત. ૨૧૫ ૨૧૬ ૨૧૭ ઢાલઃ ૭, મઈદિની વસંતમે. ભુવનપાલ ભૂપતિ ઘરે જી, કુમર કરે કિલોલ; મદનમંજરી મનિ વસે છે, કામ દહે જબ બોલ. ૨૧૮ સંજોગી કુરમર તિહાં રહે છે, જિમ તિમ નારી લીલ સાથ. આંકણી. ઈણ અવસર એક સુંદરી જી, આવિ કુમારને પાસિ; આદર દેઈ આસણ દિલ જી, એ ઉતમ ગુણ ભાસ. ૨૧૯ સંજોગી, કહો કિસ કારણ આવિયા જી?”, પુછે કુમર ઇસ્; તવ બોલિ સા સુંદરી જી, નેહ વચન સુખદાઇ. ૨૨૦ સંજોગી, “મદનમંજરી કુઅરી જી, તિણ મૂંકિ તુમ પાસિ; વિરહ સંદેસા દેણકુંજ, સંબલ કુમર ઉલાસ. ૨૨૧ સંજોગી, ૧. દાયજો દહેજ. ૨. કુતરાનું. ૩. ચામડુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy