________________
અગડદત્ત રાસા
585
૨૦૭ જય૦
૨૦૮ જય૦
સાયર જલ લંકા ગઢ રણ ચુક સકલ રાક્ષસ સિંધારે, ગ્રસે રાહુ વિણ દેહ સૂર સસી કહો કવણ વિચારે?; રથ ચક્ર એક સારથી અપંગુતાઈ સુર ગાઈ મયણા, ખોટઓ કહિ માન જિનહિ સાહસ ધર્યો નિરિ સિધિ કાહા બલ વયણ. ૨૦૬ રાજસૂભા લે ગયો, રાજાનેઈ પગ લાગઇ રે; સકલ સૂભા જય-જય કરે, સૂર સૂભટ બલ જાગઈ રે. કુમર કહે “સામિ. સૂણો, ચોર હણ્યો નિસ જોઈ રે; એ બેહિન તેહનિ ગ્રહો, સો દેખો પુર ધાઈ રે.” રાજા રાજસૂભા લેઈ, દેખો ચોર-સરીરો રે; ગુફ દેખાઈ ધન લઈ, નિજ ઘરી આઉ ધિરો રે.
૨૦૯ જય૦ સહુ સંભાલિ ધન દઉં, નગર લોક સહું બોલાઈ રે; નગર-કષ્ટ ટાલ્યો ઘણો, કુમર ગ્રીહિ ભલાઈ રે.
૨૧૦ જય૦ સેવા તરુ સહકારનિ, કુસુમ છાંટ ફલ હોઈ રે; જે અબલ તરુ સેવિયાં, ત્રિéમાટે એક ન હોય રે. ૨૧૧ જય૦ ઉતમ સંગતિ સૂખ લહે, ગુણ સંપતિ અભિરામ રે; પારસ સંગતિ લોહ, જિમ પાર્લે કંચન નામ રે.
૨૧૨ જય૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org