SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ 584 માન/મહિમાસિંહજી કૃત ૧૯૭ રાજાઘરમે ચોરઘર, રહિયે રીપુઘર જોય; બહાં વિશ્વાસ ન કિજિયે, પ્રાણહરણ હાં હોઈ. ચંદણ લેવા એ ગઈ, કુડ-કપટ ધરનાર; નારી વચન જે કરે, તે બૂડે સંસાર. માયા-સાહસ-લોભ બહું, મૂરખ જૂટ અસોચ; નિરદય દુષણ નારીના, સહજે નિચ આલોચ. ૧૯૮ ૧૯૯ ૨૦૦ જય૦ ૨૦૧ જય૦ ૨૦૨ જય૦ ઢાલ : કુમર આપ મતિ ચિંતવિ, પલિંગ તજિ જાઈ દુરે રે; તબે સલા તિહાં ખડહડિ, પડિ પલિંગ તબ ચુરે રે. તવ બોલિ સા ભામની, “પાપિ સૂતો મૂઓ રે; મુઝ બંધવ મારી સૂવે, તેહનો એ ફલ હુઓ રે'. કુમર તબે હાકઈ નારી, સિહ ગુફા જિમ બોલઈ રે; પરછ-છઠિ જાગઇ જિકે, આપ છઠિ કિમ ડોલઈ રે?. કાડી ખડગ તેહને ઘર્યો, ચોટિ ઝાલિ પછાડઈ રે; પાપિષ્ટી! તુઝને હણુ, સૂર-નર કુણ મઝ પાડે રે?.” નાક કાટિ ચોટિ ગ્રહિ, કુમરે બાહિર કાઢી રે; ભોમિ ગુફા ઢાંકિ કરી, લે ચાલ્યો ગાઢિ માધિ રે. કુમર નગરમે આવિઓ, દેખઈ પુરજિન લોઈ રે; “ધન-ધન” એ સહુ કહે, રાજા દેઈ વધાઈ રે. કવિતઃ ઝલહલ લે કરી ખગ, રામ એકલ અતુલિબલ, બંધુ એક પિતા સેન સન્ન રાવણ; ૨૦૩ જય૦ ૨૦૪ જય૦ ૨૦૫ જય૦ ૧. શિલા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy