SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 583 વજ સમાન વચન સૂણિ, વિરમતિ વિલખાણિ રે; મૂખ મિઠિ હિમૈઈ દોપડી, બોલે અમૃત વાણિ રે. ૧૮૭ જય૦ દૂહાં. ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯૧ ધૂતા હોઈ સલખણા, અસતિ હોઈ સલજ; ખારા પાણિ સિઅલા, બહુ ફલા અકજ. મિઠાં બોલા માણસા, કેમ પતિજણ જાઈ?; નિલકંઠ મધુરો લવે, સરસ ભોયંગમ ખાઈ. દુજણ ખિરકો મિલણ, કહત વાત દોઈ વિન; કહા ભવા ઉપર મિલ્યા, ભિતર કાપે તિન. હાર હસ્યા તો ક્યા ભયા?, હિઆ કસૂધા જાહ; આવેડિ “વિમણો નમઇ, હિરણા મારતા. વિરમતિ કહે કુમરને, ‘હુ હિવૈ દાસ તિહારી રે; ભલો કિઓ બંધવ હણ્યો, તુ સાહિબ હું નારિ રે'. હાથ ઝાલીને લે ચલિ, ભૂમી ઘરે તિણવારે રે; ખડગ ઉઘાડે તિહાં ગયો, કુમર આપ હંસીઆરી રે. પલીંગ વીછાઓ અતિ ભલો, તિહાં કુમરને રાખ્યો રે; આપ ગઈ ઊપર તબૈ, કુમરજી મનસૂ ભાખે રે. દુષ્ટ ચોર મેં મારીઓ, સો એહનો વર ભાઈ રે; જો ગાફિલ હું અહી રહ્યો, તો મૂઝનઈ મારે ધાઈ રે. ૧૯૨ જય૦ ૧૯૩ જય૦ ૧૯૪ જય૦ ૧૯૫ જય૦ દૂહાઃ છલ-બલ જે સાહસ ધરે, બહું મતિમંત સચિવ; તે પૈસે પરમંદરે, બિજો ખોવઈ જિવ. ૧૯૬ ૧. ધૂર્ત લોકો. ૨. શીતલ. ૩. મોર. ૪. આખેટક=શિકારી. ૫. બમણો. ૬. શત્રુના ઘરમાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy