________________
582
માન/મહિમાસિંહજી કૃતા
૧૭૬ જય૦
૧૭૭ જય૦
૧૭૮ જય૦
૧૭૯ જય૦
૧૮૦ જય૦
કુમર છછોડો સાહસી, કાઢિ ખડગ તવ ધાયો રે; એક ઘાય બેહું પગ ઝડ્યા, ચોર સબલથી ઘાયલ રે. ચોર પ્રાણ જાયઈ નહિઈ, ‘તુ કુણ જિણ હું પાડ્યો રે?'; રાજકુમર હું સંભલે, સિહે ગઈદ પછાડ્યો રે. ચોર કહે તવ કુમરને, “ધન પુરુષ અવધારી રે; પાપ પહુંચઈ હિવઈ માહરો, સાંભલ વાત હમારી રે. ચકૂ હણ્યો તિમ તરુ પડે, તિમ હું તઈ હિવઇ પાડયો રે; રાજપુરુષ વિણ કુંણ હણે?, એક ઘાવ નિરધાડ્યો રે. ખડગ લેહિ તૂ માહરો, હું તોહ બલવંતો રે; નામ ભૂજંગમ પરગડો, ફરતો નગર ‘દલતો રે. લાખ પુરુષને નિરદલ્યા, તે માર્યો એકલેઇ રે; ખય પાપિ હોઈ ધરમ જય, સૂર તકે જડ જે ઝેલે રે. લેઈ ખડગ મસાણમે, વડ-તલ સબદ કરે ઈ રે; વિવર તિહાં મુઝ બઈનડી, તુઝને તુરત વોઈ રે. ભોમિ-ઘરે સુંદરી રહઈ, વિરમતિ ગુણવંતિ રે; તે પરણિ ધન સંગ્રહેઇ, રહિજ્યો જોડિ નિયંતિ રે.” ઈમ કહિ ચોર મુઓ તિહાં, નિજ કરણિ ફલ પાવઈ રે; ચોર ખડગ કુમર લિઉં, તિણ મસાણ વડ આવે રે. વડતલી આઈ સબદ કિઓ, વિવર બાર તિહાં ખોલે રે; વિરમતિ આવિ તિહાં, દિઠો કુંમર ના બોલિ રે. કુમર કોઈ “સૂણ સુંદરી!, મૈ તુઝ બંધવ માર્યો રે; લેઈ નિસાણિ ખડગકિ, સકલ નગર દુખ વાર્યો રે.”
૧૮૧ જય૦
૧૮૨ જય૦
૧૮૩ જય૦
૧૮૪ જય૦
૧૮૫ જય૦
૧૮૬ જય૦
૧. પ્રસિદ્ધ. ૨. ભાંગતો. ૩. ક્ષય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org