SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 581 ૧૬૭ જય૦ ૧૬૮ જય૦ ૧૬૯ જય૦ ૧૭૦ જય૦ ૧૭૧ જય૦ દેખે ધન કેતો હર્યો?, કિણ ઠામ લેઈ જાવૈ રે?; ચરિત નવા કેતા કરે?, મારી પછે બોલાઈ રે.” નગર તજિ બાહિર ગયા, થાકો બહુ ધન ભારિ રે; રાત પાછલિ પુર-વને, સાસ લિયો ઉતારે રે. ચોર કહે “સૂઈ રહો, રાતિ ઘણિ હવે દિસે રે; પુરષ મજૂર સહુ સૂતા, મૂકિ ભારઓ સિસૈ રે. જાણે ચોર કુમર હર્.” કુમર તાકે “ચોર ઢાહુ રે; સંકા કપટ ર(સ)હિત બેઠું, સૂતા છલબલ બેહુ રે. ઉઠે ચોર ખડગ લિયે, સહુ મજૂર ભાઈ મારે રે; કુમાર ઠામ તજિ મુલગો, અવર વૃક્ષતલિ ધાવે રે. દુષ્ટ ચોર તે નર હણી, કુમર ઠામ તિહાં આવે રે; જાણ્યો કુમરઈ અણિ હવે, હાકિ ચોર બોલાવે રે. કવિતઃ માન દાન અવસરે અવસર હોત વિદ્યા બલ; અવસર રિપૂ ગજિયે રાય રંજીયે અવસર છલ; અવસર મીઠે વયણ સયણ અવસર સુખદાઈ, અવસર ભોજન મિત ધન અવસર કહિ નાઇ; અપણે અપણે જગતમે અવસર કામ ન આવે છે, કહિ માન વિના અવસરી જલધિ તૂઠો કો ન સૂતાવે. દુષ્ટગ્રહા! પાપિઅરેડ, બહોત દિવસ પુર લુટ્યો રે; પાપ પહુચે હિવે તારો, કિહાં જાઈસ છુટો રે?. હું ખત્રી તોને હણ, હવે આપ તુ સંબા રે; હાક વચને બંધ છુટા, ચોર ખડગ તવ સાહે રે. ૧૭૨ જય૦ ૧૭૩ ૧૭૪ જય૦ ૧૭પ જય૦ ૧. સંભાળી લે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy