SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ 580 માન/મહિમાસિંહજી કૃત ૧૫૬ જય૦ ૧પ૭ જય૦ ૧૫૮ જય૦ ૧૫૯ જય૦ ૧૬૦ જય૦ આય કુમર પાસે કહે, જલાલતે કરવાલે રે; દારુણ ફરસી કર ધરી, લક્ષણ ચોર સંભારે રે. ‘ઉઠ પુરુષ માહાબલિ, હિવઈ તુઝ દાલિદ્ર ભંજૂ રે; મૂજ પૂઠે નીરભય ચલે, જિમ તુઝ મન હૂ રંગુ રે’. કુમર ખડગ નિજ કર ગ્રહ્યો, સયલ હથિઆર સંભાલે રે; ઉદ્યો કેસરી સીંઘ , નિજ કારજ મન ચાહે રે. સીંઘનાદ કરી કલકલિ, પગ દાદ રીધમ ચાલે રે; આગે ચોર કુમર પાછે રે, ધનવંત ઘેહ સંભાલે રે. તુરત નગર પહુતા બેહુ, એક ઇસ્વર ઘર દેખિ રે; ખાત્ર ખણ્યો નિર્ભય તિહાં, ધન કાઢયો બહુ પેખિ રે. કાઢિ પેટિ ધન ભરી, ધૂરત પાપિ ચોરે રે; સર્વ ભલાઈઓ કુમારને, આપ વલિ બલ ફોરે રે. જાય ઘરમસાલા જિહાં, સૂતા મલિ ભીખારી રે; દેઈ ઠોકર તે જગાવિયા, “ઉઠઓ દિલ ધન ભારી રે.” ભિક્ષાચર આગઈ કરી, જિહાં કુમાર તિહાં આવે રે; તણિ માથઈ પેટિ ધરી, ચાલ્યો લેઈ સૂહાવઈ રે. હાકો હાકિ કરે ઘણો, મૂખ બોલે બલ ધારી રે; જો મૂજ મૂખ કોઈ આવસે, સોઈ સૂર નિરધારી રે. ચિંતે કુમર “હા હણું, તો ઈણ ઠામ ના પાવે રે; કિણ કારણ એ ધન હરે?, દેખે કિહાં લે જાવૈ રે?. કાઢિ ખડગ મારુ જીહાં, તો છલ ભેદ કહાવે રે; સૂર છલે મારે નહૈ, મારેસી ખત્રિ-દાવે રે. ૧૬૧ ૩૦ ૧૬૨ જય૦ ૧૬૩ જય૦ ૧૬૪ જય૦ ૧૬૫ જય૦ ૧૬૬ જય૦ ૧. ધનવંત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy