SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 579 ૧૪૮ જય૦ ૧૪૯ જય૦ ૧૫૦ જય૦ મુખિ બુડ-બુડતો તુદતો, આયો છહ સૂઠામે રે; કુમાર દિઠો ધિર મનઈ, ચોર સહિ એ નામે રે.” કહે સન્યાસી કુમરને, “કિમ વછ! ચિંતા દિસે રે?; કિણ કામઈ ઈહાં આય રે?,' સા પુરુષ વિસવાવિસૈ રે. લખ્યો ભાવ કુમરેં તિહાં, બોલે વાત વણાઈ રે; “હુ દારિદ્રિ નિરધનિ, તિણિ સોચું બહાં આઈયો રે. હીણકર્મ જે માંગવો, તે તુમ પાસે કિજઈ રે; તુમસા પુરીસ મહાબલિ, મૂજ માંગ્યો ધન દિજઈ રે.' ૧૫૧ જય૦ કવિતઃ નહી કછુ કઠિન સંગ્રામ, નહિ કછુ અટવિ ગાહન, સિંહ ચોટ નહિ કઠિન, કઠિન નહિ પાવક દહન; પન્નગ મુખ નહી કઠિન, શૃંગ પર્વત તૈય રીતઈ, પંથ ચલણ નહિ કઠિન, છાંડિ પ્રિતમ નિજ ઘરતી; કહિ માન ટેક ભંજન મહા લઘુતા કારણ નૂર હર, સબ લોક નિંદ ગતિ મતિ હરણ, કઠિન મગન સબ અવર. ૧૫ર જય. તબ સન્યાસી તિહાં કહે, “હું તુઝ વંછિત દાઈ રે; દાલિદ્ર ભંજૂ ધન કરી, મૂજ પૂઠઈ તું આઈ રે.” ૧૫૩ જય૦ ‘તુમ પ્રસાદ ધન હું લખું, તો મુઝ દાલીદૂ ભજો રે; કુમર કહે હુ બાલકો, તુ મુઝ ગુરુ કહાવે રે.” ૧૫૪ જય૦ સન્યાસી ઇમ સીખવિ, ખિણમાહિ વનમેં ધાવે રે; કુમર ન દેખે ચોરને, રાતિ હુઈ ફિર આવે રે. ૧૫૫ જય૦ ૧. ઓળખ્યો. ૨. બનાવીને-બનાવટ કરીને. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy