SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ 578 માન/મહિમાસિંહજી કૃતા ૧૪૨ જય૦ અથવા વનવાસી હોલ, આજ ચોર જો નાવે રે, વલિ ચિંતે “સાહસ ધરાઈ, વંછિત કરી જઈ પાવઈ રે. શ્લોકઃ राज्यं यातु श्रियो यान्तु, यातु प्राणोऽतिदुर्लभः । या मया स्वयमेवोक्ता, वाचा मा यातु शाश्वती ।।१।। ગાડાઃ किंतु न जूतं एयं, निम्मलकुलसंभवाणं पुरीसाणं । जं कित्तीयं जीहाए, पडिवन्नं न अन्नहा होई ।।२।। छिज्जउ सीसं, तह होउ बंधणं, चयउ सव्वहा लच्छी । पडिवन्न-पालणेसुं, सुपुरीसाणं जं होई तं होउ ।।३।। દૂહાઃ વચન કવિઓ પાલઈ ખરો, પુરષ તેહનો નામ; હાડ ભાર બીજા ફિરઈ, ઉપરી બાંધ્યો ચામ'. ૧૪૩ ઢોલ: ૧૪૪ જય૦ ૧૪૫ જય૦ ઇમ ચિંતા વસિ અણમણો, ભમ્યો સકલ પુર આસઈ રે; નગર છાંડ બાહિર વનઇ, જાઈ બાંઠો તરુ પાસઈ રે. છાંહ સીખર સહકારની, સીતલ પવન સૂવાવઈ રે; ગલહથો નીચું જોવઈ, ચિહુદિસિ દીણ સભાવઈ રે. એણ સમય તિહા આવિલ, સિન્યાસી શિર-મૂંડે રે; લાલ વસ્ત્ર કુંડી કરી, અમર ગૌત્રી હૈ રે. રક્ત નયન બિહામણા, કઠિન કેસ કર લંબે રે; લઘુ જંઘા વિસ્તર હિયઈ, દૂઢ શરીર મુનિ તૂબે રે. ૧૪૬ જય૦ ૧૪૭ જય૦ ૧. ઉદાસ. ૨. માથે હાથ રાખેલો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy