________________
અગડદા રાસ
577
૧૩૨ જય૦
૧૩૩ જય૦
૧૩૪ જય૦
૧૩૫ જય૦
જય-જય સાહસ સીધિ લહિજિ રે; રાજ કાજ ધન સંપદા, સાહસ લિલ કરીએ રે. રાજા લોકસભા સહુ, હરખિત વદન વધાવે રે; પુરજણ સયલ વિદા કરી, ભૂપતિ કુમર શિખાવે રે. દુષ્ટ દમન વછ! દોહિલો, કરજ્યો સાહસ સાચઉ રે; પરવત ખણવો નખ કરી, કામ નહિ ઇહા કાચો રે.” કુમાર કહે કર જોડીને, “ભૂપક! સૂણો મૂઝ વાણિ રે; સાત દિવસમણિ હણાં, દુષ્ટ ચોર બલ પ્રાણિ રે. જ ન લહુ દિન સાતમે, તો કરુ અગનિ પ્રવેસો રે; એ પ્રતિબન્યા માહરી, ટાલૂ નગર કલેસો રે.” સભામાવિ પેરાવિલ, ભૂપતિ દેઈ સેબાસો રે; ભેટ ફૂલ ફલ-દિયા, “સૂભ આસીસ” “સૂભાસિ રે. કુમર પ્રણામ કરી તિહાં, કલાચાર્ય પગે લાગે રે; હાથ જોડિ ઉભો હંઓ, તુરત સીખ તિહાં માગઈ રે. ખડગ સફાઈ કર લિઓ, સાચો સાહસ ધાર્યો રે; વેસ્મા-કંદોઈ ઘરે, ચોરઠામ સૂવિચારો રે. ઉઘર-કલાલ પાણિઘટઈ, જૂવાઘરમાંહિ જોવઈ રે; મઢ સૂના દેવલ ભમઇ, પર્વ હાટ છપિ સોવઈરે. રાતિ ચીક્ક ચચરઈ ફીરઈ, ગુપતિ વેષ ધરી સૂવે રે; ઇમ કરતાં છઠઇ દિનઈ, ચોર ન લહ્યો આલોચઈ રે. દિવસ સાતમઈ ચિતવઈ, ઉચિંતાતર મન સોચે રે. હિવઈ નિજ દેશઈ જાઇયઈ, તાત પાસી જાવો વ્યાપઈ રે.
૧૩૬ જય૦
૧૩૭ જય૦
૧૩૮ જય૦
૧૩૯ જય૦
૧૪૦ જય૦
૧૪૧ જય.
૧. શાબાસી. ૨. બોલ્યો. ૩. દારુની દુકાન. ૪. ગુપ્ત. ૫. વિચારે છે. ૬. ચિંતાતૂર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org