________________
576
માન/મહિમાસિંહજી કૃત
૧૨૨
૧૨૩
૧૨૪
૧ ૨૫
૧૨૬
દૂહીઃ
કંસાસુર કોરવ કરણ, રતિ-પતિ રાવણ રાણ; ગર્વ પ્રમાણ જગમાડિયા, રાજ-રીધ મંડાણ. આપો ઘણો ન માનિયે, પર નંદિયે ન કોયે; અજ હું સલંબા દિહડા, ક્યા જાણ ક્યું હોઈ?. ઈણિ અવસર તિહાં આવિયો, ભેટ ફૂલ-ફલ લેઈ; સકલ લોક વિવહારીયા, વિનતિ એક કરેઈ. ‘સામી! સંભલ તુ ધણિ, ઈણિ નગરી રખવાલ; પણિ હ નિરધન સબ હુઆ, હરય ચોર વિકરાલ. ઈદ્રપુરી નગરી હુતિ, બહુ ધન લખમી-વાસ; હિર્વે દર૬ નગરી હુઈ, રક્ષા હોઈ ન તાસ. દુષ્ટ ચોર નિર્ભય ફરે, વિદ્યા ચોર પ્રચાર; ખાત્ર ખણિ ધન હરે, કરિયઈ ભૂપતિ! સાર.” કોટવાલ તેડ્યો તિહાં, કોપ ધરી ભૂપાલ; કાઈ રે! દુષ્ટ નગર રહ્યો?, તુ કેહો રખવાલ? પુત્ર સરીખી મૂઝ પ્રજા, ચોર દુષ્ટ હરિ જાઈ; જિવતા મૂઆ તુમે, જો રક્ષા ન કરાઈ.” કોટવાલ ફિર વિનવે, હુ ભાગો પુર જોઈ;
રાતી-દિવશિમે દુખ સહ્યા, હાથિ ન આવે સોઈ.” ઢાલઃ ૬, જય-જય સજન સાહસી – એ દેશી.
તિણિ અવસર બોલ્યો તિહાં, અગડદત્ત બલધારી રે; ચોર-સોર વારુ સહી, જો હોવે સિખ તુમારી રે.”
૧ ૨૭
૧૨૮
૧૨૯
૧૩૦
૧૩૧
૧. ખોઈ બેઠા. ૨. હરણ કરે છે=લૂંટી લે છે. ૩. પોકાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org