________________
અગડદન રાસ,
575
૧૧૯
પવનચંડ ગુરુ બોલે તામ, “કલા બહોતરી જાણે સામિા; ઉતમ વિદ્યા ગુણ ભંડાર, ઉતમ કુલ ઉપનો કુમાર. હય-ગ-રથના જાણે મર્મ, ધનૂષ-બાણ-હથિઆર સુકર્મ; છલ-બલ કોતક જાણે સર્વ, પણિ લવલેસ ન આણે ગર્વ. રાજા રાજસૂભા ગુણી સુણી, ચકિત રહ્યા દેખિ અધિપતિ ગુણી; ગજ છાલ્યો કર સારસી, કર કંકણ કેહિ આરસી?
૧૨૦
૧૨૧
દy
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org