________________
574
દેખત વદન [ન] ઉલસઈ, ઉઠત ન મલે ધાઈ; આદર માન વિવેક વિણ, અપત અપતે કો જાયે.
ઢાલઃ
આય આવન બસણો, નેણ નમે મેલે તાર; અણપુછ્યો ઉતર ભયો, સમજત જ્ઞાનાહિ ગમાર.
રાજા આદર પામિ કુમાર, બેઠો વનઇ કરી તિણવાર; રાજા રાજસૂભા નિરખંત, દેખી સૂયણ નયણ વિકસંત. ‘અહો-અહો! ઉત્તમ નર એહ, ખત્રિયવંસ અમોલક દેહ; સીહ તણેજામે સીહ, ગજ-ગંજણ અરી-દમણ અબિહ. ઉતમને ઘરી ઉતમ હોઇ, આંબે તોરણ બાંધઈ કોઈ’; અદ્ભૂત રુપ વિનય ‘ગુણઘેહ, રંજિયો રાજા ચિત વિસેષ.
ગાણા
को चित्तेइ मयूरं ?, गई च को कुणइ राजहंसाणं ? | જો વનયાળ ગ્રંથં?, વિનયં ચ લપ્પસૂયાનું ।।૧।।
विणओ मूलं पुरीसत्तणस्स, मूलं सीरीए ववसाओ । धम्मो सूहाण मूलं दप्पो मूलं विणासस्स ||२|
રાજા પુછઇ આદર દેઇ, ‘વિદ્યા કવણ ભણ્યા તુમ ભેઇ?’; તવ સીર નિચો કિયો કુમાર, ઉ[] લક્ષણ એ સંસાર.
વિષધર ચાર્લે નિર્ચે સીસ, વિછુ ઉંચે પુઠે રીસ; ઠાલો નેવર વાજું ન્યાય, ઉત્તમ નિજ ગુણ કહણ ન જાઈ.
૧. વિનય. ૨. સુજન=સન. ૩. તનય=બચ્ચુ. ૪. ગુણગેહ. ૫. ખાલી.
Jain Education International
For Personal & Private Use Only
માન/મહિમાસિંહજી કૃત
૧૧૨
૧૧૩
૧૧૪
૧૧૫
૧૧૬
૧૧૭
૧૧૮
www.jainelibrary.org