SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 573 ૧૦૪ ૧૦૬ સામિ! કલાચાર્ય ઘરી એહ, સીખઈ સર્વકલા ગુણગેહ'; રાય બોલાય તે ગુરુરાય, પવનચંડનઈ પૂછે ભાય. કહો ગુરજી! કવણ એ જાણ?, હય-ગય સાધક ચતુર સુજાણ; “સાહસીખ અતિ સૂર સંગ્રામ, કવણ જાતિ? કુણ? કેહનઉ નામ?' ૧૦૫ અભયદાન માગિ રાય પાસિ, કુમાર સુરુપ કહ્યો સૂપ્રકાસિ; સંભલિ પૂરવ ચરીત વિસાલ, મન સૂધી આનંદિક ભૂપાલ. કવિરઃ ચંદણ જિણિ વની હોય, સોઈ વન કહું એક દિસઇ, સો પન્નગ કહું ઇક જાસુ, નિર્મલ મણિ સીસઈ; મૂત્તાહલ જિણિ સસ સોઇ, ગજ કહું ઈક પાવઈ, જિણિ ઘરિ હિરા ખાણી, હોત સોઈ ગિર કહું ગાવઇ; કહી માન દાન ઉપાગાર જિય પરતિય થઈ તન-મન અટલ, મહિ પરુષ કેઈ સીહ અલપ હંસ તુછ બહુ કાક કલિ. ૧૦૭ મુકિઉ ભૂપતિ પૂરષ પહાણ, તેડઉ કુમર ચતુર ગુણ જાણ; રાજકુમર! વીનવીઉ રાય, રાય બોલાવે સભા મઝાર.” ૧૦૮ ચાલ્યો કુમર હિ સાવધાન, ગજબંધિ ભેટ્યો રાજાન; અગડદત્ત પગ લાગે જામ, ભૂપતિ હિયે લગાયો તામ. ૧૦૯ અતિ આદર આસન-તંબોલ, આપઈ ભૂપતિ ધરિ કલોલ; ઉતમને નાદે આદરમાન, ઉત[મપુરુષ મહોત સુખ-દાન. ૧૧૦ દૂહાઃ આવ નો આદર નહિ, નેહ નાહઈ નરખત; સૂજન તિહાં ન જાઈયે, જો કંચન વરષત. ૧૧૧ ૧. સાહસિક. ૨. મોતિ. ૩. પ્રતીતિ. ૪. પ્રધાન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy