SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 587 “ખબર સૂણિ ગજ વિસ કિયઓ જી, ચોર હણ્યો બલવંત; તાસ બિહેન ‘ગ્રીહી ધન લિલ જી, ભૂપ ઉપસાઉ મહંત. ૨૨૨ સંજોગી, મન આણંદિ સબ સૂણિ જી, અબ મિલણા કબ હોઈ?; તુમ વિણ પ્રિતમ! હું હિવે જી, વિરહણ અતિ દુખ જોઈ. ૨૨૩ સંજોગી તે ખિણ તે દિન ઘડી છે, તે સંગ તે રંગ પિઊ!; પ્રિત મિલણ તે દેખણિ જી, ખિણ નાહિ વિસરે જીઉ. ૨૨૪ સંજોગી. તુમ વિણ પ્રિતમ! મઈ સહિ જી, નયણ ગમાયા રોઇ; મૂઝ હાથે છાલા પડ્યા છે, ચિર નિચોઈ નિચોઈ. ૨૨૫ સંજોગી પ્રિતમ! પ્રિત તો કિજીઈ છે, જેસી કેસ કરાય; કે કાલે કે ઉજલે જી, જબ તબ સરસું જાઈ. ૨૨૬ સંજોગી, જબ તે પ્રભતાં પરહરી જી, મઈ છોડ્યા સહ બોલ; ખાણા-પિણા-ખેલણા જી, કાજલ-તિલક-તંબોલ. ૨૨૭ સંજોગી, પ્રિતમ! પ્રિત ના કિજીઈ જી, કિણહિસું મન લાઈ; જેતા સૂખ સંજોગકા જી, તથિ ફરી દુખ હોઇ. ૨૨૮ સંજોગી, ચુઆ ચંદણ કુંકમા જી, કુસુમ સેજ ન સૂતાઈ; સહુ “સીગાર અંગાર છઇ જી, તેહ અગન દુખ મુલ. ૨૨૯ સંજોગી, તપ-જપ-સંજમ મતિ ભલિ જી, ગ્યાન-ધ્યાન-વ્રત નેમ; લાજ-કાજ કિરત ઘટઇજી, જો કિહાં લાગતિ પ્રેમ.” ૨૩૦ સંજોગી મદનમંજરી ઈમ કહ્યો છે, સરવે કહિઉ સંદેસ;' સંભલિ કુમર મન હુઉ જી, સબલ કરે અદેસ. ૨૩૧ સંજોગી કહે કુમર સુણ “સુંદરી! જી, કરજ્યો મૂઝ અરદાસ; એક ઘડી નવિ વિસરઈ જી, પણિ અવસર સુખવાસ. ૨૩૨ સંજોગી, ૧. વસ. ૨. પકડી. ૩. પ્રસાદ=કૃપા. ૪. ક્ષણ. ૫. શૃંગાર=શણગાર. ૬. વિચાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy