SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ 570 દૂહા ચંતા સંગમ–મન સહી, તતું રતાતો જુર હોઈ; દાજઈ તનૂ ભોજન અરુચિ, મૂરછા તિમ હોઈ. તદ્ન ઉત્તમાદસૂ આઠમી, નવમી પ્રાણ-સંદેહ; કામાતુર દમિ મરઇં, દસે અવસ્થા હોઈ. ઢાલઃ ઇમ જાણિ ધરિ અધિક સસ્નેહ બોલઇ કુમર ચતુર ગુણગેહ; સંખપુ[ર] સુંદરનૃપ સૂજાત, અગડદત્ત હુ કુમર વિખ્યાત . સિખણ સકલ કલા ઇહાં આયો, હિવે હુ કરી અભ્યાસ સિખાયો; તબ લગ ઘરે રહો પ્રિત ધરેઇ, řઇહાંતે ચાલિસી તુમને લેઇ’. ઇમ કહિ પ્રિતિ વચન સમઝાઈ, મદનમંજરી ઘર પહુંચાઇ; કુમર મગન મન વિદ્યા ધારઇ, જે વિદ્યા મનવંછિત સારઇ. बंबई ૧. તતઃ, ત્યાર પછી. ૨. તા. ૩. જ્વર. ૪. સાતમી. ૫. અહીંથી. Jain Education International માન/મહિમાસિંહજી કૃત For Personal & Private Use Only ૮૪ ૮૫ ૮૬ ૮૭ ८८ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy