SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસા 569 ૭૫. કુમર આનંદિઓ મનહિ વિમાસઈ, પૂછઉ “કવણ? કિહો તુમ વાસઈ?; કવણ કાજિ ઇણ ઠામિ?, કુસમ-દડઉ માર્યો કીણી કામઈ?' ૭૪ પૂછઈ કુમર “કવણ તું બાલા?, ઈહાં ઊભી કિણિ કામિ રસાલા; વિદ્યારથી કલા અભ્યાસઈ, કરતાં કાંઈ ખોભઈ સુવિલાસઈ?” એમ સૂણિ કુમારી ફિરી ભાસઈ, વદનિ દંત-વર-કુસુમ વિકાસઈ; બંધુદત પુર સેઠ કહાવઈ, તાસ સૂતા હું રુપ સુભાવઈ. મદનમંજરી નામ વિચારી, ચઉસડી કલા ચતુર વર નારી; હું પરણી ઈણ નગર મઝારી, તું દિઠો દિવ દાસી તુંહારી. જિણિદિન સુંદર રૂપ સૂકામાં, તૂ દિઠઉ સ્વામિ અભિરામ; તિણિ દિન થઈ મૂઝ ચિંત ન ઠામ, નીસ-દિન જપું તુહારો નામ. ૭૮ દૂઠાઃ ગંધ કસોટિ નાસિકા, શ્રવણ કસોટિ વયણ; જીભ કસોટિ સ્વાદ હઈ, રુપ કસોટિ નયણ. તબ લગિ ફરઈ વિવેક, ચિત્ત ગ્યાન ધ્યાન ગુણ ગાન; પ્રિય સંગતિ જબ લગી ન હવે, લાજ કાન કહિ માન. ૮૧ ઢાલ: જો મૂઝ કહ્યો ન કરે કુમાર, તો યૂઝ જિવ કવણ આધાર?; જબ લગિ મિત ન કિજે કોય, તબ લગિ આત્મ સૂખિયા હોઈ. મેં તુમસેં હિત પ્રિત વણાઈ, સંગટ ઘાલ્યો જિવ લગાઈ;' ઈણિ વચને કુમર તિહાં વિચારઈ, “મુઝ વિણ નારી મરે નરધાઈ. દસે અવસ્થા કામિ પાર્વે, ભારથ ગ્રંથ કડિયો કવિ ભાવે; પોંલિ ચિંતા સંગમ ચાહઈ, તો મનિ સુધો પ્રેમ નિવાર્યો. ૮૨ ૮૩ ૧. શરમ. ૨. સંકટ. ૩. નિરધાર=નક્કિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy